બે મિનીટમાંઆ તસવીરો જોઈને નક્કી કરો કે ચેન્નાઇ એક્સપ્રેસ જોવી છે કે નહીં...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીપિકા પદુકોણે પોતાની કરિયરની શરૂઆત ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરૂખ ખાનની હિરોઇન બનીને કરી હતી. હાલમાં આ જોડી ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું અત્યારે પુરજોશમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સેટ પર બધા બહુ ધમાલમસ્તી કરી છે અને તસવીરો પરથી એમ લાગે છે કે આ ફિલ્મ જોવાની ખરેખર બહુ મજા આવશે. ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ની આ એક્સક્લુઝીવ તસવીરો જોઈને આખરે નક્કી કરવામાં સરળતા પડશે કે આ ફિલ્મ જોવી કે નહીં...

‘ચેન્નાઇ એક્સપ્રેસ’ની exclusive તસવીરો જોવા માટે કરો ક્લિક...