તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મના સેટ પર પાંગર્યો હતો પ્રેમ, પહોંચાડ્યો લગ્નની વેદી સુધી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લવ એટ ફર્સ્ટ સાઈટ આવું તમે સાંભળ્યું હશે, અને ઘણાને આવો લવ થયો પણ હશે એ ચોક્કસ. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની જ વાત કરીએ તો તેમની પત્ની જયા બચ્ચન જયારે સ્ટાર હતી અને અમિતાભ એક સંઘર્ષ કરતા કલાકાર હતા ત્યારે બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. અમિતાભ ભલે સ્ટાર ન હતા પરંતુ પ્રેમ તે બધું ક્યાં જુએ છે.
બંને વચ્ચે ફિલ્મના સેટ પર જ પ્રેમ પાંગર્યો હતો અને બંનેની જિંદગી બદલાઈ ગઈ, અમે તમને અહીં એવી સેલિબ્રિટીને મળાવીશુ જેમને સેટ પર જ પ્રેમ થઇ ગયો હતો અને તેમના કેટલાક પરણી પણ ગયા છે.
આગળની તસવીરમાં જુઓ એવા કો-સ્ટાર કપલ જેઓ સેટ પર જ પડ્યા હતા પ્રેમમાં....