તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇલા! હિરોઇનો છુપાવવા માટે કપડાં પહેરે છે કે દેખાડવા માટે...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂ યોર્કના રસ્તાઓ હાલમાં જ્યારે લેડી ગાગાએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં એન્ટ્રી લીધી ત્યારે બધાની નજર તેના પર જ ચોંટી ગઈ હતી કારણ કે તેનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ શરીરને ઢાંકવા કરતા વધારે ખુલ્લો કરતો હતો. હાલમાં હોલીવુડની અને બોલીવુડની હિરોઇનોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરવાનું ચલણ વધ્યું છે. આવા ડ્રેસમાં તેમના આંત:વસ્ત્રો સ્પષ્ટ દેખાય છે પણ આમ છતાં આવા ડ્રેસ હિરોઇનોની પહેલી પસંદ બની ગયા છે.

ક્લિક કરો અને જુઓ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં બોલીવુડની હસીનાઓને...કરીને ક્લિક...