બોલીવૂડની આ ‘સેલિબ્રિટીઝ’ ગણી આવી છે જેલના સળિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં આવેલા એક ચુકાદામાં જાહેરાત કરવામાં આવી છેકે ફિલ્મ સ્ટાર સલમાન ખાન પર તેણે 2૦૦૨માં મુંબઈના બાંદરામાં કરેલા હિટ-એન્ડ-રન કેસમાં સદોષ માનવવધ (હત્યાના ઈરાદાહીન) આરોપ ઉપર મુકદ્દમો ચલાવવામાં આવશે. ૨૦૦૨માં સલમાનની કાર બાંદરા (વેસ્ટ)ના કાર્ટર રોડ પર આવેલી એક બેકરીનાં પગથિયા પર સૂતેલા ચાર જણ પર ફરી વળી હતી. એને લીધે એક જણનું મરણ થયું હતું અને બીજાં ત્રણને ઈજા થઈ હતી. જો સલમાન સામેનો આરોપ સાબિત થશે તો એને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે.

જો સલમાનને જેલ થશે તો બોલીવૂડમાં ખાસ નવાઈ નહીં લાગે કારણ કે આ પહેલાં પણ બોલીવૂડની અનેક ‘સેલિબ્રિટી’ અલગ-અલગ કારણોસર જેલના સળિયા ગણી આવી છે.

આ સેલિબ્રિટીઝે કરેલા 'પરાક્રમો'ની વિગતો જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...