• Gujarati News
  • Behind The Scene Moments From Kamal Haasan’S ‘Vishwaroopam’

વિવાદીત ‘વિશ્વરૂપમ’ના RARE અને BEHIND-THE-SCENE શોટ્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને કારણે ઉભો થયેલો વિવાદ ક્રમશ: ઘટી રહ્યો છે. ફિલ્મનો નિર્માતા કમલ હસન હવે સમાધાન કરીને ફિલ્મનો કેટલોક હિસ્સો હટાવી દેવા માટે સંમત થઈ ગયા છે. આ ફિલ્મના કેટલાક દ્રશ્યોનું મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય એવી રીતે શૂટિંગ થયું હોવાની ફરિયાદને પગલે વિવાદ ઉભો થયો હતો. 95 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલાં 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી પણ પહેલા શો પછી વિવાદ ઉભો થતા તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

વિવાદાસ્પદ વિશ્વરૂપમના RARE અને BEHIND-THE-SCENE શોટ્સ જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...