'ઓસ્કર' માટે 'બરફી'નું નોમિનેશન બ્લન્ડર?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'બરફી' ફિલ્મ ભારત તરફથી ઓસ્કર 2013માં ઓફિશીયલ એન્ટ્રી છે.શરૂઆતમાં આ ફિલ્મને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.પરંતુ,થોડા દિવસોમાં જ દર્શકોને ખબર પડી ગઇ કે આ ફિલ્મ હોલિવુડની એક ફિલ્મ પરથી બનાવવામાં આવી છે.જેને પગલે દર્શકો રણબીર અને પ્રિયંકાની ટ્વિટર પર મજાક પણ કરી રહ્યા છે. આ ફિલ્મના તથા-કથિત યુનિક કન્સેપ્ટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.ઘણા લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે પણ ફિલ્મ તેમને લાયક નથી. ત્યારે,માઇક્રોબ્લોગીંગ સાઇટ પર લોકોની શું પ્રતિક્રિયા છે તે જોઇએ. RAJ BANSAL ‏@rajbansal9: "Will #Barfi bring shame to india as an official entry to Oscars because many news papers say that most scenes in the film r copied /inspired (sic)" Anuradha Kushwanshi ‏@anuradha_kush: "Everyone liked Barfi till it was nominated for the Oscars. (sic)" Kamaal R Khan - KRK ‏@kamaalrkhan: "If #Barfi will win a single Oscar award then I shall walk from my office to Ekta Kapoor office without cloths. It's my promise. (sic)" Joy ‏@Joydas: "Glad #Barfi and not Paan Singh Tomar is Nominated for #Oscars! It's too good a Movie to be insulted by Nominating and then not getting Award (sic)" Mr. Nobody ‏@_TranQuilliser_: "Barfi for Oscar was surely a Blunder! (sic)" Barfi! ‏@BarfiOfficial: "What is similarity between #barfi n congress- both deals with a mute n deaf guy, mentally challenged girl n a bengali lady..lol #justread (sic)" Antares ‏@IamAntares: "its #shame #shame just read an article in news paper. barfi copied scenes from 20 films of hollywood. (sic)" narendra nath ‏@iamnarendranath: "If Barfi can be nominated for Oscar then all possibilty of Rohit Sharam as ICC player of the year#Barfi (sic)"
Related Articles:
\'બરફી\' રણબીરે માણી છે હસીનાઓના હોઠની \'મીઠાશ\'
\'બરફી\' થઈ મીઠી, 10 દિવસમાં 100 કરોડની કમાણી
ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ \'બરફી\'
રણબિર અને પ્રિયંકાની \'બરફી\' કેટલી સફળ?