• Gujarati News
  • Aishwarya Rai Bacchan Is Perfect Daughter And Sister

ઐશ્વર્યા છે BEST SISTER, ભાઈ સાથે છે તેનું પર્ફેક્ટ BONDING

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઐશ્વર્યા રાયની ગણતરી બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે અને તેની આખી દુનિયામાં ડિમાન્ડ છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા ભણવામાં પણ બહુ હોંશિયાર હતી અને તે ડોક્ટર બનવા માગતી હતી પણ નસીબે તેને બનાવી દીધી એક્ટ્રેસ. ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય મરીન એન્જિનિયર હતા અને માતા વૃંદા રાય રાઇટર. ઐશ્વર્યાનો ભાઈ આદિત્ય મર્ચન્ટ નેવીમાં ઇજનેર છે. એશ અને ભાઈ આદિત્યની બોન્ડિંગ પર્ફેક્ટ ભાઈ-બહેનની છે અને બન્ને એકબીજાને બધી પરિસ્થિતિમાં ટેકો આપે છે. આદિત્ય રાયે મોડલ શ્રીમા સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરો પણ છે. આદિત્યએ ‘દિલ કા રિશ્તા’ નામની ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી છે જેમાં ઐશ્વર્યાએ કામ કર્યું હતું.

હમણાં ઐશ્વર્યા પોતાના પરિવાર સાથે બિઝી છે પણ તેની પાસે પોતાના પિયર માટે હંમેશા સમય જ સમય છે.

ક્લિક કરીને જુઓ ઐશ્વર્યાનું ભાઈ આદિત્ય સાથેનું બોન્ડિંગ...કરીને ક્લિક...