બર્થ-ડે બોય અભિષેકની rare અને unseen તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લાડલા અભિષેક બચ્ચનનો 5 ફેબ્રુઆરીના દિવસે બર્થ-ડે છે. અભિષેકનો જન્મ 5 ફેબ્રુઆરી, 1976ના દિવસે થયો છે અને તે આખા પરિવારનો બહુ લાડલો છે. તો ચાલો ફેરવીએ જુનિયર બચ્ચનની કેટલીક rare અને unseen તસવીરો પર.

આ ખાસ ફોટા જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...