તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવરાજની વધુ એક ગર્લફ્રેન્ડ બની જશે ‘પરાયી અમાનત’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટર યુવરાજ સિંહે પોતાના રંગીન સ્વભાવને કારણે જાણીતો છે. તેની ગર્લફ્રેન્ડ્સની યાદી બહુ લાંબી છે. જોકે આ લાંબી યાદીમાંથી જો કોઈ બે નામ બહુ ચર્ચાયા હોય તો એ છે કિમ શર્મા અને આંચલ કુમારના. યુવરાજ સાથે બહુ લાંબો સમય રહેનારી ગર્લફ્રેન્ડ કિમ શર્માએ ગણતરીના વર્ષો પહેલાં લગ્ન કરીને વિદેશમાં ઠરીઠામ થઈ જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને હવે લોકપ્રિય મોડલ આંચલ કુમારે પણ Shaadi.comના સ્થાપક એવા મલ્ટિ મિલિયોનર અનુપમ મિત્તલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે અને 4 જુલાઈ, 2013ના દિવસે આંચલ અને અનુપમના લગ્ન છે.

મોડલ આંચલ કુમારની અજાણી વાતો જાણવા માટે કરો ક્લિક...