આ હીરોલોકો હજી પણ જીવે છે મમ્મીનો પાલવ પકડીને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેટલાક લોકો કહે છે કે દુનિયાના બધા પુરુષો સૌથી વધારે તેની માતાને પ્રેમ કરતા હોય છે અને તેઓ ભલે પ્રેમ અને લગ્ન કરીને જીવનમાં ઠરીઠામ થઈ જાય તો પણ માતાની કોઈ વાતનો ઇન્કાર નથી કરી શકતા. આ વાત સેલિબ્રિટીઓ પર પણ લાગુ પડે છે. બોલીવૂડમાં એવા અનેક લોકપ્રિય હીરો છે જે સુપરસ્ટાર બન્યા પછી પણ મમ્મીને પુછ્યા વગર કોઈ પણ પગલું નથી ભરતાં.

ક્લિક કરીને જાણો બોલીવૂડના ‘મમ્માઝ બોય્ઝ’ની રસપ્રદ વિગતો...