ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Service Sector» IOC starts home delivery service of diesel in Puns as a pilot project

  પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલિવરી, આ કંપનીએ ટ્ર્ક પર પેટ્રોલ પંપ બનાવી શરૂ કરી સર્વિસ

  moenybhaskar.com | Last Modified - Mar 21, 2018, 07:04 PM IST

  હાલ ડીઝલની હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે અને તેને સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરી છે.
  • આઇઓસીએ ડીઝલની હોમ ડિલિવરી માટે બનાવ્યું ખાસ ડિસ્પેન્સર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઇઓસીએ ડીઝલની હોમ ડિલિવરી માટે બનાવ્યું ખાસ ડિસ્પેન્સર

   નવી દિલ્હીઃ પિઝા-બર્ગર અને કેટલીક ઘરેલું વપરાશની ચીજોની હોમડિલિવરીથી પરિચિત છીએ અને તે હવે સામાન્ય થઇ ગયું છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરીની વાત સાંભળીને તમને ચોક્કસ નવાઇ લાગી શકે છે. પણ આ સાચી વાત છે. હાલ ડીઝલની હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે અને તેને સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરી છે. આઇઓસીએ તેના આ સાહસની ટિવટર પર જાહેરાત કરી છે અને તેમાં ટ્રક પર ફ્યુઅલ ટેન્કર મૂકેલો એક ફોટો પણ રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંકસમયમાં પેટ્રોલની પણ હોમડિલિવરી સર્વિસ શરૂ કરશે.

   ટ્રક પર બનાવી દીધો છે `પેટ્રોલ પંપ'

   દેશની સૌથી મોટી ઓઇલ કંપની, આઇઓસીના ચેરમેન સંજીવ સિંહે પોતે બુધવારે જણાવ્યું કે ડીઝલની હોમ ડિલિવરીને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પૂણેમાં શરૂ કરી દેવાઇ છે. આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં પણ ફ્યુઅલની હોમ ડિલિવરી શરૂ કરાશે. આઇઓસીએ એક ડીઝલ ડિસ્પેન્સર (પેટ્રોલ પંપ જેવું)ને એક ટ્રક પર ઊભું કર્યું છે. તેમાં ડીઝલની ડિલિવરી માટે એક સ્ટોરેજ ટેન્ક મૂકી છે. તેની મારફત પૂણેમાં ગ્રાહકોને ઘર આંગણે ડીઝલની ડિલિવરી કરાશે.

   આઇઓસીના ચેરમેન સંજીવસિંહનું કહેવું છે કે અમે એવી પ્રથમ કંપની છીએ કે જેણે પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગનાઇઝેશન (પીઇએસઓ) પાસેથી મંજૂરી મળ્યા પછીથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી છે. તેને પૂણે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિનાના ટ્રાયલમાં મળેલા રીસ્પોન્સ પછી બીજા શહેરોમાં શરૂ કરવામાં આવશે.

   શરૂઆતમાં ખાસ કસ્ટમર્સ પર છે ફોકસ

   કંપનીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કંપની મોટા કસ્ટમર્સ જેવા કે શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડીઝલની ડિલિવરી કરશે. તેમને જેનસેટમાં યુઝ થનારા ડીઝલનો સપ્લાય પૂરો પાડશે. તે ઉપરાંત કંપનીનું ફોકસ ડીઝલનો મોટા પાયે ઉપયોગ કરતી ટ્રાન્સપોર્ટ કંપની પર હશે.

   આગળ વાંચો...પેટ્રોલ પંપ પર મળતું રહેશે પેટ્રોલ-ડીઝલ...

  • આઇઓસી હાલ શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડીઝલની ડિલિવરી કરશે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઇઓસી હાલ શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડીઝલની ડિલિવરી કરશે.

  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પ પણ શરૂ કરશે હોમ ડિલિવરી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પ પણ શરૂ કરશે હોમ ડિલિવરી

   નવી દિલ્હીઃ પિઝા-બર્ગર અને કેટલીક ઘરેલું વપરાશની ચીજોની હોમડિલિવરીથી પરિચિત છીએ અને તે હવે સામાન્ય થઇ ગયું છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરીની વાત સાંભળીને તમને ચોક્કસ નવાઇ લાગી શકે છે. પણ આ સાચી વાત છે. હાલ ડીઝલની હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે અને તેને સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરી છે. આઇઓસીએ તેના આ સાહસની ટિવટર પર જાહેરાત કરી છે અને તેમાં ટ્રક પર ફ્યુઅલ ટેન્કર મૂકેલો એક ફોટો પણ રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંકસમયમાં પેટ્રોલની પણ હોમડિલિવરી સર્વિસ શરૂ કરશે.

   ટ્રક પર બનાવી દીધો છે `પેટ્રોલ પંપ'

   દેશની સૌથી મોટી ઓઇલ કંપની, આઇઓસીના ચેરમેન સંજીવ સિંહે પોતે બુધવારે જણાવ્યું કે ડીઝલની હોમ ડિલિવરીને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પૂણેમાં શરૂ કરી દેવાઇ છે. આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં પણ ફ્યુઅલની હોમ ડિલિવરી શરૂ કરાશે. આઇઓસીએ એક ડીઝલ ડિસ્પેન્સર (પેટ્રોલ પંપ જેવું)ને એક ટ્રક પર ઊભું કર્યું છે. તેમાં ડીઝલની ડિલિવરી માટે એક સ્ટોરેજ ટેન્ક મૂકી છે. તેની મારફત પૂણેમાં ગ્રાહકોને ઘર આંગણે ડીઝલની ડિલિવરી કરાશે.

   આઇઓસીના ચેરમેન સંજીવસિંહનું કહેવું છે કે અમે એવી પ્રથમ કંપની છીએ કે જેણે પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગનાઇઝેશન (પીઇએસઓ) પાસેથી મંજૂરી મળ્યા પછીથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી છે. તેને પૂણે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિનાના ટ્રાયલમાં મળેલા રીસ્પોન્સ પછી બીજા શહેરોમાં શરૂ કરવામાં આવશે.

   શરૂઆતમાં ખાસ કસ્ટમર્સ પર છે ફોકસ

   કંપનીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કંપની મોટા કસ્ટમર્સ જેવા કે શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડીઝલની ડિલિવરી કરશે. તેમને જેનસેટમાં યુઝ થનારા ડીઝલનો સપ્લાય પૂરો પાડશે. તે ઉપરાંત કંપનીનું ફોકસ ડીઝલનો મોટા પાયે ઉપયોગ કરતી ટ્રાન્સપોર્ટ કંપની પર હશે.

   આગળ વાંચો...પેટ્રોલ પંપ પર મળતું રહેશે પેટ્રોલ-ડીઝલ...

  • ભારતમાં અત્યારે 61,983 પેટ્રોલ પંપો છે તેમાં 90 ટકા સરકારી કંપનીઓ ઓપરેટ કરે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતમાં અત્યારે 61,983 પેટ્રોલ પંપો છે તેમાં 90 ટકા સરકારી કંપનીઓ ઓપરેટ કરે છે.

   નવી દિલ્હીઃ પિઝા-બર્ગર અને કેટલીક ઘરેલું વપરાશની ચીજોની હોમડિલિવરીથી પરિચિત છીએ અને તે હવે સામાન્ય થઇ ગયું છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરીની વાત સાંભળીને તમને ચોક્કસ નવાઇ લાગી શકે છે. પણ આ સાચી વાત છે. હાલ ડીઝલની હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે અને તેને સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શરૂ કરી છે. આઇઓસીએ તેના આ સાહસની ટિવટર પર જાહેરાત કરી છે અને તેમાં ટ્રક પર ફ્યુઅલ ટેન્કર મૂકેલો એક ફોટો પણ રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંકસમયમાં પેટ્રોલની પણ હોમડિલિવરી સર્વિસ શરૂ કરશે.

   ટ્રક પર બનાવી દીધો છે `પેટ્રોલ પંપ'

   દેશની સૌથી મોટી ઓઇલ કંપની, આઇઓસીના ચેરમેન સંજીવ સિંહે પોતે બુધવારે જણાવ્યું કે ડીઝલની હોમ ડિલિવરીને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પૂણેમાં શરૂ કરી દેવાઇ છે. આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં પણ ફ્યુઅલની હોમ ડિલિવરી શરૂ કરાશે. આઇઓસીએ એક ડીઝલ ડિસ્પેન્સર (પેટ્રોલ પંપ જેવું)ને એક ટ્રક પર ઊભું કર્યું છે. તેમાં ડીઝલની ડિલિવરી માટે એક સ્ટોરેજ ટેન્ક મૂકી છે. તેની મારફત પૂણેમાં ગ્રાહકોને ઘર આંગણે ડીઝલની ડિલિવરી કરાશે.

   આઇઓસીના ચેરમેન સંજીવસિંહનું કહેવું છે કે અમે એવી પ્રથમ કંપની છીએ કે જેણે પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગનાઇઝેશન (પીઇએસઓ) પાસેથી મંજૂરી મળ્યા પછીથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી છે. તેને પૂણે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિનાના ટ્રાયલમાં મળેલા રીસ્પોન્સ પછી બીજા શહેરોમાં શરૂ કરવામાં આવશે.

   શરૂઆતમાં ખાસ કસ્ટમર્સ પર છે ફોકસ

   કંપનીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કંપની મોટા કસ્ટમર્સ જેવા કે શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડીઝલની ડિલિવરી કરશે. તેમને જેનસેટમાં યુઝ થનારા ડીઝલનો સપ્લાય પૂરો પાડશે. તે ઉપરાંત કંપનીનું ફોકસ ડીઝલનો મોટા પાયે ઉપયોગ કરતી ટ્રાન્સપોર્ટ કંપની પર હશે.

   આગળ વાંચો...પેટ્રોલ પંપ પર મળતું રહેશે પેટ્રોલ-ડીઝલ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IOC starts home delivery service of diesel in Puns as a pilot project
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top