ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Service Sector» Cabinet may pass National Health Protection Scheme in this week

  સ્વાસ્થ્ય વીમા યોજનાને આ સપ્તાહે મંજૂરીની ધારણા, 10.74 કરોડ કુટુંબોને મળશે ફાયદો

  DainikBhaskar.com | Last Modified - Mar 14, 2018, 02:59 PM IST

  કેબિનેટે નોટ તૈયાર કરી લીધી છે. તેને મંજૂરી મળ્યા પછી વિશ્વની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ થઇ જશે.
  • આર્થિક રીતે નબળા 10 કરોડ 74 લાખ પરિવારો (53 કરોડ 70 લાખ લોકો)ને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની યોજના.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આર્થિક રીતે નબળા 10 કરોડ 74 લાખ પરિવારો (53 કરોડ 70 લાખ લોકો)ને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની યોજના.

   નવી દિલ્હીઃ દેશના આર્થિક રીતે નબળા 10 કરોડ 74 લાખ પરિવારો (53 કરોડ 70 લાખ લોકો)ને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ) આપવાની યોજનાને કેબિનેટ આ સપ્તાહમાં મંજૂરી આપી શકે છે. કેબિનેટે નોટ તૈયાર કરી લીધી છે. તેની મંજૂરી મળ્યા પછી વિશ્વની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ કરવાનો માર્ગ મોકળો બનશે.

   કેન્દ્રનો હિસ્સો રૂ.6,000 કરોડ, રાજ્યોનો રૂ.4 હજાર કરોડ

   - બજેટમાં કેન્દ્રીય નાણાપ્રધાને 10 કરોડ પરિવારોને લાભ આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ હેલ્થ મિનિસ્ટ્રીને જે આર્થિક રીતે નબળા પરિવારોની યાદી બનાવી છે તેમાં આ સંખ્યા 10 કરોડ 74 લાખ પર પહોંચી છે. આ સંખ્યાને કેબિનેટ નોટમાં સમાવી લેવામાં આવી છે.
   - પ્રથમ વર્ષમાં તેના પર 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. તેમાં કેન્દ્રનો હિસ્સો 6,000 કરોડ રૂપિયા અને રાજ્યોનો ચાર હજાર કરોડ રૂપિયા હશે.

   સ્કીમની શરૂઆત ટ્રસ્ટ પદ્ધતિની કરવાની માંગ

   - બીજી બાજુ, આંધ્રપ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તેના રાજ્ય પાસે એનએચપીએસ સ્કીમની શરૂઆત ટ્રસ્ટની રીતે કરાવવામાં આવે.
   - સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બધા રાજ્યો સાથે એનએચપીએસ સ્કીમ અંગે બેઠક થઇ છે અને બધાએ તેને લાગુ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

   1,300 પ્રકારની તપાસ, સર્જરી, પ્રોસીજરના ચાર્જિસ પણ નક્કી

   - ડાયરેક્ટર જનરલ, હેલ્થની આગેવાનીમાં બનેલી એક્સપર્ટસની કમિટીએ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) હેઠળ મળનારી સુવિધાઓની કિંમત નક્કી કરી છે.
   -કમિટીએ 1300 પ્રકારની તપાસ, સારવાર, પ્રોસીજર અને સર્જરીના ચાર્જિસ નક્કી કર્યા છે. હવે આ ડ્રાફ્ટને નીતિ આયોગને સોંપવામાં આવશે.

  • 1300 પ્રકારની તપાસ, સર્જરી, પ્રોસીજરના ચાર્જિસ પણ નક્કી થયા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   1300 પ્રકારની તપાસ, સર્જરી, પ્રોસીજરના ચાર્જિસ પણ નક્કી થયા.

   નવી દિલ્હીઃ દેશના આર્થિક રીતે નબળા 10 કરોડ 74 લાખ પરિવારો (53 કરોડ 70 લાખ લોકો)ને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ) આપવાની યોજનાને કેબિનેટ આ સપ્તાહમાં મંજૂરી આપી શકે છે. કેબિનેટે નોટ તૈયાર કરી લીધી છે. તેની મંજૂરી મળ્યા પછી વિશ્વની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ કરવાનો માર્ગ મોકળો બનશે.

   કેન્દ્રનો હિસ્સો રૂ.6,000 કરોડ, રાજ્યોનો રૂ.4 હજાર કરોડ

   - બજેટમાં કેન્દ્રીય નાણાપ્રધાને 10 કરોડ પરિવારોને લાભ આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ હેલ્થ મિનિસ્ટ્રીને જે આર્થિક રીતે નબળા પરિવારોની યાદી બનાવી છે તેમાં આ સંખ્યા 10 કરોડ 74 લાખ પર પહોંચી છે. આ સંખ્યાને કેબિનેટ નોટમાં સમાવી લેવામાં આવી છે.
   - પ્રથમ વર્ષમાં તેના પર 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. તેમાં કેન્દ્રનો હિસ્સો 6,000 કરોડ રૂપિયા અને રાજ્યોનો ચાર હજાર કરોડ રૂપિયા હશે.

   સ્કીમની શરૂઆત ટ્રસ્ટ પદ્ધતિની કરવાની માંગ

   - બીજી બાજુ, આંધ્રપ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તેના રાજ્ય પાસે એનએચપીએસ સ્કીમની શરૂઆત ટ્રસ્ટની રીતે કરાવવામાં આવે.
   - સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બધા રાજ્યો સાથે એનએચપીએસ સ્કીમ અંગે બેઠક થઇ છે અને બધાએ તેને લાગુ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

   1,300 પ્રકારની તપાસ, સર્જરી, પ્રોસીજરના ચાર્જિસ પણ નક્કી

   - ડાયરેક્ટર જનરલ, હેલ્થની આગેવાનીમાં બનેલી એક્સપર્ટસની કમિટીએ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) હેઠળ મળનારી સુવિધાઓની કિંમત નક્કી કરી છે.
   -કમિટીએ 1300 પ્રકારની તપાસ, સારવાર, પ્રોસીજર અને સર્જરીના ચાર્જિસ નક્કી કર્યા છે. હવે આ ડ્રાફ્ટને નીતિ આયોગને સોંપવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cabinet may pass National Health Protection Scheme in this week
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top