Home » Business » Personal Finance » નવા કાયદાથી મકાનમાલિકની મનમાની નહિ ચાલે, ભાડુઆતને મળશે આ 7 ફાયદા | Tenants can avail these 7 benefits from new Tenancy Act

નવા કાયદાથી મકાનમાલિકની મનમાની નહિ ચાલે, ભાડુઆતને મળશે આ 7 ફાયદા

Divyabhaskar.com | Updated - May 14, 2018, 06:02 PM

ગુજરાત સહિત ઘણા રાજ્યોએ નવા ભાડા કાયદા અંગેના કેન્દ્રના આ પ્રસ્તાવને અમલમાં લાવવાની તૈયારી કરી છે.

  • નવા કાયદાથી મકાનમાલિકની મનમાની નહિ ચાલે,  ભાડુઆતને મળશે આ 7 ફાયદા | Tenants can avail these 7 benefits from new Tenancy Act
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રીટેલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષ પહેલા મોડલ ટેનેસી (ભાડા) એક્ટ તૈયાર કર્યો હતો અને રાજ્યોને કહ્યું હતું કે તેઓ રેન્ટ કંટ્રોલ એક્ટ 1948ના બદલે નવો કાયદો અપનાવે. ગુજરાત સહિત ઘણા રાજ્યોએ કેન્દ્રના આ પ્રસ્તાવને અમલમાં લાવવાની તૈયારી કરી છે. રાજ્યોએ કેન્દ્રને ભરોસો આપ્યો છે કે તેઓ ટૂંકસમયમાં પોતાના રાજ્યમાં નવા ભાડા કાયદાને લાગુ કરશે.


    આ નવો ભાડા કાયદો ક્યા ક્યા રાજ્યોમાં ટૂંકસમયમાં લાગુ પડશે અને તેનાથી ભાડૂઆત તરીકે તમને કેવી રીતે ફાયદો થશે તે અહીં જણાવી રહ્યા છીએ.

    આ રાજ્યોમાં જલદી લાગુ પડશે કાયદો


    કેટલાક રાજ્યોએ કેન્દ્રને જણાવ્યું કે તેઓ પોતાના રાજ્યમાં ટેનેસી (ભાડા) એક્ટને લાગુ કરી રહ્યા છે. આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. આ રાજ્યો કેન્દ્રના મોડલ પ્રમાણે પોતાના રાજ્યોમાં ભાડા કાયદાને નવી રીતે લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે.

  • નવા કાયદાથી મકાનમાલિકની મનમાની નહિ ચાલે,  ભાડુઆતને મળશે આ 7 ફાયદા | Tenants can avail these 7 benefits from new Tenancy Act
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • નવા કાયદાથી મકાનમાલિકની મનમાની નહિ ચાલે,  ભાડુઆતને મળશે આ 7 ફાયદા | Tenants can avail these 7 benefits from new Tenancy Act
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending