ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Personal Finance» NPS સબસ્ક્રાઇબર્સે આપવી પડશે બેન્ક ખાતા, મોબાઇલ નંબરની ડીટેલ | NPS subscribers must have to give detail about bank account and mobile number

  NPS સબસ્ક્રાઇબર્સે આપવી પડશે બેન્ક ખાતા, મોબાઇલ નંબરની ડીટેલઃ નવા ફોર્મમાં હશે ઓપ્શન

  moneybhaskar.com | Last Modified - Apr 20, 2018, 08:59 PM IST

  એનપીએસના નવા કોમ સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મમાં બેન્ક એકાઉન્ટ ડિટેલ અને મોબાઇલની અનિવાર્ય જાણકારી આપવાની કોલમ હશે.
  • NPS સબસ્ક્રાઇબર્સે આપવી પડશે બેન્ક ખાતા, મોબાઇલ નંબરની ડીટેલઃ નવા ફોર્મમાં હશે ઓપ્શન
   NPS સબસ્ક્રાઇબર્સે આપવી પડશે બેન્ક ખાતા, મોબાઇલ નંબરની ડીટેલઃ નવા ફોર્મમાં હશે ઓપ્શન

   નવી દિલ્હીઃ પેન્શન ફંડ રેગ્યુલેટર, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)ના સબસ્ક્રાઇબર્સ માટે બેન્ક એકાઉન્ટની ડીટેલ અને મોબાઇલ નંબર આપવાનું ફરજિયાત બનાવ્યું છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.

   PFRDAએ આ ઉપરાંત મની લોન્ડ્રિંગ કાયદાની ગાઇડલાઇન અનુસાર નવા અને હાલના એનપીએસ સબસ્ક્રાઇબર્સ માટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ (FATCA) અને સેન્ટ્રલ રજિસ્ટ્રી ઓફ સિક્યોરિટાઇઝેશન એસેટ રીકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (CERSAI)ને પણ ફરજિયાત કર્યું છે.

   એનપીએસને સરળ બનાવવા લીધું પગલું


   PFRDAએ એનપીએસની કામગીરીને સરળ બનાવવા માટે સમય સમય પર પગલાં લીધા છે. તેમાં એનપીએસ આર્કિટેક્ચર હેઠળ નવી કાર્યપ્રણાલી, એકાઉન્ટ ખોલવું, વિડ્રોઅલ અને ફરિયાદોને સરળ બનાવવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

   નવા ફોર્મમાં હશે ઓપ્શન


   એનપીએસના નવા કોમ સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મમાં બેન્ક એકાઉન્ટ ડિટેલ અને મોબાઇલની અનિવાર્ય જાણકારી આપવાની કોલમ હશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NPS સબસ્ક્રાઇબર્સે આપવી પડશે બેન્ક ખાતા, મોબાઇલ નંબરની ડીટેલ | NPS subscribers must have to give detail about bank account and mobile number
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top