બંગાળ ગ્લોબલ સમિટ / મુકેશ અંબાણીએ બંગાળમાં 10,000 કરોડના રોકાણની જાહેરાત કરી

Divyabhaskar.com | Updated - Feb 08, 2019, 08:25 AM
Mukesh Ambani announces investment of Rs 10,000 crore in Bengal

  • કોલકાતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ યોજાઇ રહી છે

કોલકાતા: ગુજરાતની વાઈબ્રન્ટ સમિટની જેમ કોલકાતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ યોજાઇ રહી છે. ગુરુવારે સીએમ મમતા બેનર્જીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી સાથે હસ્તધૂનન કર્યું. આ પ્રસંગે મુકેશ અંબાણીએ બંગાળમાં 10,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

X
Mukesh Ambani announces investment of Rs 10,000 crore in Bengal
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App