બેંગલુરુ / વિપ્રોના કેટલાક કર્મચારીઓના એકાઉન્ટ્સ હેક થયા, કંપનીએ તપાસ માટે ફોરેન્સિક ફર્મની મદદ લીધી

Divyabhaskar.com | Updated - Apr 16, 2019, 02:37 PM
Wipro investigating potential breach of few employee accounts ropes in forensic firm
X
Wipro investigating potential breach of few employee accounts ropes in forensic firm

  • સાઈબર સિક્યોરિટી બ્લોગ ક્રેબઓનસિક્યોરિટીએ વિપ્રોની સિસ્ટમમાંથી ચોરી થઈ હોવાની માહિતી આપી હતી
  • કલાયન્ટ્સને ટાર્ગેટ બનાવવા માટે હેકર કંપનીની સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં હતા 

બેંગલુરુઃ વિપ્રોના કેટલાક કર્મચારીઓના એકાઉન્ટ્સ હેક થયા છે. આઈટી કંપનીનું કહેવું છે કે આ માટે યોગ્ય પગલા લેવામાં આવે. આ કેસની તપાસ માટે એક ફોરેન્સિક ફર્મની મદદ લેવામાં આવી રહી છે.

સાઈબર સિક્યોરિટી બ્લોગ ક્રેબઓનસિક્યોરિટીએ વિપ્રોની સિસ્ટમમાંથી ચોરી થઈ હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વિપ્રોના કલાયન્ટ્સને નિશાન બનાવવા માટે હેકર કંપનીની સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં હતા.

વિપ્રોનું કહેવું છે તે સાઈબર સિક્યોરિટીને મજબૂત બનાવી રહી છે. હેકિંગ જેવા ખતરાઓની માહિતી મેળવવા માટે પાર્ટનર્સની સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App