ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Latest News» Prices of Petrol and Diesel went down on 14th consecutive day

    પેટ્રોલ 15-ડીઝલ 11 પૈસા સસ્તું, 14 દિવસોમાં પેટ્રોલમાં રૂ.2 નો ઘટાડો

    divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 11:46 AM IST

    દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લગભગ 10થી 15 પૈસા સુધીનો ઘટાડો થયો છે
    • સતત 14મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સતત 14મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો. (ફાઇલ)

      નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો ચાલુ છે. મંગળવારે 14મા દિવસે પણ પેટ્રોલ પર 15 પૈસા અને ડીઝલ પર 11 પૈસા સુધી ઓછા કરવામાં આવ્યા. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લગભગ 10થી 15 પૈસા સુધીનો ઘટાડો થયો છે. ઘટાડા પછી દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ સૌથી સસ્તા છે. અહીંયા પેટ્રોલ 76.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.85 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, મુંબઈમાં અત્યારે પણ પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું મળી રહ્યું છે. અહીંયા પેટ્રોલ 84.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, મુંબઈમાં હજુપણ પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું મળી રહ્યું છે. અહીંયા પેટ્રોલ 84.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.24 રૂપિયા પ્રતિ લીટર છે. 29મેથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થઇ રહી છે. અત્યાર સુધી પેટ્રોલ પર 2 રૂપિયા 10 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયો 56 પૈસા ઓછા કરવામાં આવ્યા છે.

      પેટ્રોલ 15 પૈસા સસ્તું

      શહેર મંગળવારની કિંમતો 11 જૂનની કિંમતો કેટલું ઓછું થયું
      દિલ્હી 76.43 રૂપિયા 76.58 રૂપિયા 15 પૈસા
      કોલકાતા 79.10 રૂપિયા 79.25 રૂપિયા 15 પૈસા
      મુંબઈ 84.26 રૂપિયા 84.41 રૂપિયા 15 પૈસા
      ચેન્નાઈ 79.33 રૂપિયા 79.48 રૂપિયા 15 પૈસા

      ડીઝલ 11 પૈસા સુધી સસ્તું

      શહેર મંગળવારની કિંમતો 11 જૂનની કિંમતો કેટલું ઓછું થયું
      દિલ્હી 67.85 રૂપિયા 67.95 રૂપિયા 10 પૈસા
      કોલકાતા 70.40 રૂપિયા 70.50 રૂપિયા 10 પૈસા
      મુંબઈ 72.24 રૂપિયા 72.35 રૂપિયા 11 પૈસા
      ચેન્નાઈ 71.62 રૂપિયા 71.73 રૂપિયા 11 પૈસા
    • 14 દિવસોમાં પેટ્રોલ 2 રૂપિયા સુધી સસ્તું થયું. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      14 દિવસોમાં પેટ્રોલ 2 રૂપિયા સુધી સસ્તું થયું. (ફાઇલ)

      નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો ચાલુ છે. મંગળવારે 14મા દિવસે પણ પેટ્રોલ પર 15 પૈસા અને ડીઝલ પર 11 પૈસા સુધી ઓછા કરવામાં આવ્યા. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લગભગ 10થી 15 પૈસા સુધીનો ઘટાડો થયો છે. ઘટાડા પછી દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ સૌથી સસ્તા છે. અહીંયા પેટ્રોલ 76.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.85 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, મુંબઈમાં અત્યારે પણ પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું મળી રહ્યું છે. અહીંયા પેટ્રોલ 84.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, મુંબઈમાં હજુપણ પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું મળી રહ્યું છે. અહીંયા પેટ્રોલ 84.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.24 રૂપિયા પ્રતિ લીટર છે. 29મેથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થઇ રહી છે. અત્યાર સુધી પેટ્રોલ પર 2 રૂપિયા 10 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયો 56 પૈસા ઓછા કરવામાં આવ્યા છે.

      પેટ્રોલ 15 પૈસા સસ્તું

      શહેર મંગળવારની કિંમતો 11 જૂનની કિંમતો કેટલું ઓછું થયું
      દિલ્હી 76.43 રૂપિયા 76.58 રૂપિયા 15 પૈસા
      કોલકાતા 79.10 રૂપિયા 79.25 રૂપિયા 15 પૈસા
      મુંબઈ 84.26 રૂપિયા 84.41 રૂપિયા 15 પૈસા
      ચેન્નાઈ 79.33 રૂપિયા 79.48 રૂપિયા 15 પૈસા

      ડીઝલ 11 પૈસા સુધી સસ્તું

      શહેર મંગળવારની કિંમતો 11 જૂનની કિંમતો કેટલું ઓછું થયું
      દિલ્હી 67.85 રૂપિયા 67.95 રૂપિયા 10 પૈસા
      કોલકાતા 70.40 રૂપિયા 70.50 રૂપિયા 10 પૈસા
      મુંબઈ 72.24 રૂપિયા 72.35 રૂપિયા 11 પૈસા
      ચેન્નાઈ 71.62 રૂપિયા 71.73 રૂપિયા 11 પૈસા
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Prices of Petrol and Diesel went down on 14th consecutive day
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    Top
    `