ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Latest News» Prices of Petrol and Diesel went down on 11th consecutive day

    પેટ્રોલ 42 પૈસા-ડીઝલ 32 પૈસા સસ્તું, સતત 11મા દિવસે ભાવમાં ઘટાડો

    divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 09:44 AM IST

    અત્યાર સુધી પેટ્રોલ પર 1 રૂપિયો 48 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયો 10 પૈસા ઓછા કરવામાં આવ્યા છે
    • પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 11મા દિવસે ઘટાડો થયો છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 11મા દિવસે ઘટાડો થયો છે. (ફાઇલ)

      નવી દિલ્હી: તેલની કિંમતોમાં સતત 11માં દિવસે પણ ઘટાડો થયો છે. શનનિવારે પેટ્રોલમાં 42 પૈસા સુધી અને ડીઝલના ભાવમાં 32 પૈસા સુધી ઘટાડો કરવામાં આવ્યો. અત્યાર સુધી પેટ્રોલ પર 1 રૂપિયો 48 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયો 10 પૈસા ઓછા કરવામાં આવ્યા છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તા છે. અહીંયા પેટ્રોલ 77.02 રૂપિયા અને ડીઝલ 68.28 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, ઘટાડા પછી પણ મુંબઈમાં તેલના ભાવ સૌથી વધુ છે. મુંબઈમાં ઘટાડા પછી પેટ્રોલ 84.84 રૂપિયા અને ડીઝલ 72.70 રૂપિયા પ્રતિ લીટર છે.

      પેટ્રોલ 42 પૈસા સુધી સસ્તું

      શહેર શનિવારની કિંમતો 8 જૂનની કિંમત કેટલો ઘટાડો
      દિલ્હી 77.02 રૂપિયા 77.42 રૂપિયા 40 પૈસા
      કોલકાતા 79.68 રૂપિયા 80.07 રૂપિયા 39 પૈસા
      મુંબઈ 84.84 રૂપિયા 85.24 રૂપિયા 40 પૈસા
      ચેન્નાઈ 79.95 રૂપિયા 80.37 રૂપિયા 42 પૈસા

      ડીઝલ 32 પૈસા સસ્તું

      શહેર શનિવારની કિંમતો 8 જૂનની કિંમત કેટલો ઘટાડો
      દિલ્હી 68.28 રૂપિયા 68.58 રૂપિયા 30 પૈસા
      કોલકાતા 70.83 રૂપિયા 71.13 રૂપિયા 30 પૈસા
      મુંબઈ 72.70 રૂપિયા 73.02 રૂપિયા 32 પૈસા
      ચેન્નાઈ 72.08 રૂપિયા 72.40 રૂપિયા 32 પૈસા
    • ઘટાડા પછી પણ મુંબઈમાં પેટ્રોલ સૌથી મોંઘું. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટાડા પછી પણ મુંબઈમાં પેટ્રોલ સૌથી મોંઘું. (ફાઇલ)

      નવી દિલ્હી: તેલની કિંમતોમાં સતત 11માં દિવસે પણ ઘટાડો થયો છે. શનનિવારે પેટ્રોલમાં 42 પૈસા સુધી અને ડીઝલના ભાવમાં 32 પૈસા સુધી ઘટાડો કરવામાં આવ્યો. અત્યાર સુધી પેટ્રોલ પર 1 રૂપિયો 48 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયો 10 પૈસા ઓછા કરવામાં આવ્યા છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તા છે. અહીંયા પેટ્રોલ 77.02 રૂપિયા અને ડીઝલ 68.28 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, ઘટાડા પછી પણ મુંબઈમાં તેલના ભાવ સૌથી વધુ છે. મુંબઈમાં ઘટાડા પછી પેટ્રોલ 84.84 રૂપિયા અને ડીઝલ 72.70 રૂપિયા પ્રતિ લીટર છે.

      પેટ્રોલ 42 પૈસા સુધી સસ્તું

      શહેર શનિવારની કિંમતો 8 જૂનની કિંમત કેટલો ઘટાડો
      દિલ્હી 77.02 રૂપિયા 77.42 રૂપિયા 40 પૈસા
      કોલકાતા 79.68 રૂપિયા 80.07 રૂપિયા 39 પૈસા
      મુંબઈ 84.84 રૂપિયા 85.24 રૂપિયા 40 પૈસા
      ચેન્નાઈ 79.95 રૂપિયા 80.37 રૂપિયા 42 પૈસા

      ડીઝલ 32 પૈસા સસ્તું

      શહેર શનિવારની કિંમતો 8 જૂનની કિંમત કેટલો ઘટાડો
      દિલ્હી 68.28 રૂપિયા 68.58 રૂપિયા 30 પૈસા
      કોલકાતા 70.83 રૂપિયા 71.13 રૂપિયા 30 પૈસા
      મુંબઈ 72.70 રૂપિયા 73.02 રૂપિયા 32 પૈસા
      ચેન્નાઈ 72.08 રૂપિયા 72.40 રૂપિયા 32 પૈસા
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Prices of Petrol and Diesel went down on 11th consecutive day
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    Top
    `