પેટ્રોલ આજે 13 અને ડીઝલ 11 પૈસા મોંઘું, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 81 પ્રતિ લીટરે પહોંચ્યું

divyabhaskar.com

Sep 13, 2018, 10:26 AM IST
Petrol in Delhi and Mumbai was 13 paise and diesel 11 paise was expensive

દિલ્હી અને મુંબઈમાં આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત લીટર દીઠ રૂ. 73.08 થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ રૂ. 88.89 અને ડીઝલની કિંમત રૂ. 77.58 થઈ છે.

નવી દિલ્હી: દિલ્હી અને મુંબઈમાં આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત લીટર દીઠ રૂ. 73.08 થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ રૂ. 88.89 અને ડીઝલની કિંમત રૂ. 77.58 થઈ છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેર બુધવારનો ભાવ (લીટર દીઠ રૂ.) આજનો ભાવ (લીટર દીઠ રૂ.) વધારો (પૈસા)
દિલ્હી 80.87 81.00 13
મુંબઈ 88.26 88.39 13

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર બુધવારનો ભાવ (લીટર દીઠ રૂ.) આજનો ભાવ (લીટર દીઠ રૂ.) વધારો (પૈસા)
દિલ્હી 72.97 73.08 11
મુંબઈ 77.47 77.58
11

તેલ કંપનીઓએ 5 સપ્ટેમ્બર છોડીને 26 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બર સુધી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. 12 સપ્ટેમ્બરે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ક્રૂડ મોંઘું થયું હોવાથી અને ડોલરની સરખામણીએ રૂપિયો નબળો થયો હોવાથી કંપનીઓને કાચા તેલની આયાત મોંઘી થઈ છે

X
Petrol in Delhi and Mumbai was 13 paise and diesel 11 paise was expensive
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી