ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» કર્ણાટક ચૂંટણી પર ટવિટર પર 30 લાખ ટવીટ, સૌથી ચર્ચિત વિધાનસભા ચૂંટણી | Karnataka election with 30 lakh tweets remained most buzzed state poll

  Twitter પર છવાઈ કર્ણાટક ચૂંટણી, 30 લાખથી વધુ થયા ટ્વિટ

  moneybhaskar.com | Last Modified - May 16, 2018, 03:36 PM IST

  છેલ્લા 3 સપ્તાહમાં કર્ણાટકમાં ચૂંટણી પર 30 લાખથી વધુ ટવીટ થઇ છે. તેમાં ભાજપના પક્ષમાં રહેલી ટવીટ્સનો આંકડો 51 ટકા થયો.
  • કર્ણાટક ચૂંટણી ટવીટર પર સૌથી વધુ ચર્ચિત સ્ટેટ ઇલેક્શન બની
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટક ચૂંટણી ટવીટર પર સૌથી વધુ ચર્ચિત સ્ટેટ ઇલેક્શન બની

   નવી દિલ્હીઃ ટિવટર પર છેલ્લા 3 સપ્તાહમાં કર્ણાટકમાં ચૂંટણી પર 30 લાખથી વધુ ટવીટ રજિસ્ટર થઇ છે. તેમાં ભાજપના પક્ષમાં રહેલી ટવીટ્સનો આંકડો 51 ટકા નોંધાયો છે. ટિવટરે બુધવારે જાહેર કર્યું કે 25 એપ્રિલથી 15 મેના ગાળામાં કોંગ્રેસના પક્ષમાં 42 ટકા ટવીટ થઇ હતી અને જનતા દલ સેક્યુલર (જેડીએસ)ના પક્ષમાં 7 ટકા ટવીટ થઇ હતી. ટવિટર ઇન્ડિયાના હેડ ઓફ પબ્લિક પોલીસી એન્ડ ગવર્નમેન્ટ મહિમા કૌલે જણાવ્યું કે આટલી બધી ટવીટ પછી કર્ણાટક ચૂંટણી ટવીટર પર સૌથી વધુ ચર્ચિત સ્ટેટ ઇલેક્શન બની છે.

   પ્રાઇમ મિનિસ્ટર મોદી રહ્યા સૌથી ચર્ચિત વ્યક્તિ

   કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું કે ટવિટર પર પીએમ મોદી સૌથી ચર્ચિત વ્યક્તિ તરીકે ઊભર્યા હતા જ્યારે સૌથી વધુ ચર્ચિત ઉમેદવાર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કર્ણાટક ચૂંટણી સાથે જોડાયેલો સૌથી ચર્ચિત વિષય #karnatakaVerdict રહ્યો. ચૂંટણી દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલું હેશટેક #KarnatakaElection2018 રહ્યું.

   ઇમોજી અને ઇવેન્ટ મારફત ટવિટરે ફેલાવી જાગૃતિ

   ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચૂંટણી પહેલા ચૂંટણીના મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે ટવિટરે એક ઇલેક્શન વોટિંગ ઇમોજી જારી કરી હતી. આ સાથે #ElectionOnTwitter ના નામથી એક સ્પેશ્યલ ઇવેન્ટ પર ઓર્ગનાઇઝ કરી હતી. આ ઇવેન્ટ સિવિલ સોસાયટી ઓર્ગનાઇઝેશન્સ અને મીડિયા પાર્ટનર્સ સાથે મળીને આયોજિત કરવામાં આવી હતી.

  • કર્ણાટક ચૂંટણીમાં ટવિટર પર પીએમ મોદી સૌથી ચર્ચિત વ્યક્તિ તરીકે ઊભર્યા હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટક ચૂંટણીમાં ટવિટર પર પીએમ મોદી સૌથી ચર્ચિત વ્યક્તિ તરીકે ઊભર્યા હતા.

   નવી દિલ્હીઃ ટિવટર પર છેલ્લા 3 સપ્તાહમાં કર્ણાટકમાં ચૂંટણી પર 30 લાખથી વધુ ટવીટ રજિસ્ટર થઇ છે. તેમાં ભાજપના પક્ષમાં રહેલી ટવીટ્સનો આંકડો 51 ટકા નોંધાયો છે. ટિવટરે બુધવારે જાહેર કર્યું કે 25 એપ્રિલથી 15 મેના ગાળામાં કોંગ્રેસના પક્ષમાં 42 ટકા ટવીટ થઇ હતી અને જનતા દલ સેક્યુલર (જેડીએસ)ના પક્ષમાં 7 ટકા ટવીટ થઇ હતી. ટવિટર ઇન્ડિયાના હેડ ઓફ પબ્લિક પોલીસી એન્ડ ગવર્નમેન્ટ મહિમા કૌલે જણાવ્યું કે આટલી બધી ટવીટ પછી કર્ણાટક ચૂંટણી ટવીટર પર સૌથી વધુ ચર્ચિત સ્ટેટ ઇલેક્શન બની છે.

   પ્રાઇમ મિનિસ્ટર મોદી રહ્યા સૌથી ચર્ચિત વ્યક્તિ

   કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું કે ટવિટર પર પીએમ મોદી સૌથી ચર્ચિત વ્યક્તિ તરીકે ઊભર્યા હતા જ્યારે સૌથી વધુ ચર્ચિત ઉમેદવાર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કર્ણાટક ચૂંટણી સાથે જોડાયેલો સૌથી ચર્ચિત વિષય #karnatakaVerdict રહ્યો. ચૂંટણી દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલું હેશટેક #KarnatakaElection2018 રહ્યું.

   ઇમોજી અને ઇવેન્ટ મારફત ટવિટરે ફેલાવી જાગૃતિ

   ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચૂંટણી પહેલા ચૂંટણીના મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે ટવિટરે એક ઇલેક્શન વોટિંગ ઇમોજી જારી કરી હતી. આ સાથે #ElectionOnTwitter ના નામથી એક સ્પેશ્યલ ઇવેન્ટ પર ઓર્ગનાઇઝ કરી હતી. આ ઇવેન્ટ સિવિલ સોસાયટી ઓર્ગનાઇઝેશન્સ અને મીડિયા પાર્ટનર્સ સાથે મળીને આયોજિત કરવામાં આવી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક ચૂંટણી પર ટવિટર પર 30 લાખ ટવીટ, સૌથી ચર્ચિત વિધાનસભા ચૂંટણી | Karnataka election with 30 lakh tweets remained most buzzed state poll
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top