રિપોર્ટ / ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.3% રહેવાની શકયતાઃ વર્લ્ડ બેન્ક

Divyabhaskar.com

Jan 09, 2019, 04:05 PM IST
Gdp growth rate of India expected to be 7.3% in year 2018-19
X
Gdp growth rate of India expected to be 7.3% in year 2018-19

  • વર્લ્ડ બેન્કે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ જાહેર કર્યો
  • તે મુજબ ચીનનો વિકાસ દર 6.2 ટકા રહેવાની શકયતા
  • અગામી નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.3 ટકા રહેવાની શકયતા 

 

વોશિંગ્ટનઃ વર્લ્ડ બેન્કે ચાલું નાણાંકીય વર્ષ (2018-19)માં ભારતનો જીડીપી ગ્રોથ 7.3 ટકા રહેવાનું અનુમાન યથાવત રાખ્યું છે. તે મુજબ અગામી બે વર્ષમાં વિકાસ દર 7.5 ટકા રહેવાની શકયતા છે. રોકાણમાં વધારાને જોતા વર્લ્ડ બેન્કે આ અનુમાન કર્યું છે. તેમનું  કહેવું છે કે ભારત વિશ્વનો સૌથી તેજ વિકાસદર વાળો દેશ રહેશે. વર્લ્ડ બેન્કે મંગળવારે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ બહાર પાડ્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી