ઈંધણ / પેટ્રોલ-ડિઝલ સતત બીજા દિવસે મોંઘા થયા, 19થી 30 પૈસા સુધી ભાવ વધ્યા

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 11:13 AM
Fuel price hike petrol diesel costlier 10 to 30 paise on friday 11 January
X
Fuel price hike petrol diesel costlier 10 to 30 paise on friday 11 January

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં શુક્રવારે સતત બીજા દિવસે વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 19 પૈસા વધારા સાથે 69.07 રૂપિયા થઈ છે. મુંબઈમાં રેટ 19 પૈસા વધીને 74.72 રૂપિયા થઈ છે. મેટ્રો શહેરમાં ડિઝલની કિંમતમાં 28થી 30 પૈસા સુધીનો વધારો થઈ શકે છે. ક્રુડ કંપનીઓ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ અને ડોલર-રૂપિયાના એકસચેન્જ રેટ પ્રમાણે ભાવ નક્કી કરે છે. 

મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ

1.દિલ્હીમાં ગુરૂવાર પેટ્રોલનો ભાવ 68.88 રૂપિયા હતો. જે શુક્રવારે વધીને 69.07 રૂપિયા થયો છે. મુંબઈ ગુરૂવારે પેટ્રોલનો ભાવ 74.53 રૂપિયા હતો. જે શુક્રવારે વધીને 74.72 રૂપિયા થયો છે. કોલકતામાં ગુરૂવારે પેટ્રોલનો ભાવ 71.01 રૂપિયા હતો. જે શુક્રવારે વધીન 71.20 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ગુરૂવાર 71.47 રૂપિયા હતો. જે શુક્રવારે વધીને 71.67 રૂપિયા થયો છે.
2.દિલ્હીમાં ગુરૂવાર પેટ્રોલનો ભાવ 68.88 રૂપિયા હતો. જે શુક્રવારે વધીને 69.07 રૂપિયા થયો છે. મુંબઈ ગુરૂવારે પેટ્રોલનો ભાવ 74.53 રૂપિયા હતો. જે શુક્રવારે વધીને 74.72 રૂપિયા થયો છે. કોલકતામાં ગુરૂવારે પેટ્રોલનો ભાવ 71.01 રૂપિયા હતો. જે શુક્રવારે વધીન 71.20 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ગુરૂવાર 71.47 રૂપિયા હતો. જે શુક્રવારે વધીને 71.67 રૂપિયા થયો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App