ઓગસ્ટાવેસ્ટલેન્ડ / દિપક તલવાર માલ્યા સાથે લિન્ક ધરાવે છેઃ ઈડી; કોર્ટે તલવારના રિમાન્ડને 12 ફેબ્રુ.સુધી લંબાવ્યા

Divyabhaskar.com | Updated - Feb 07, 2019, 07:41 PM
ED claims Talwar has links with Vijay Mallya, court extends custody till February 12
X
ED claims Talwar has links with Vijay Mallya, court extends custody till February 12

  • તલવારને દુબઈમાંથી 30 જાન્યુઆરીએ કાઢી મૂકવામાં આવ્યો હતો અને દિલ્હીમાં એજન્સીએ તેની ધરપકડ કરી હતી
  •  સ્પેશ્યિલ જજ એસ એસ મેને દિપક તિવારીની તા.12 ફેબ્રુઆરી સુધીની કસ્ટડી વધારી 

નવી દિલ્હીઃ ઓગસ્ટાવેસ્ટલેન્ડ કેસની સુનાવણી દરમિયાન એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) દિલ્હી હાઈકોર્ટને ગુરૂવારે જણાવ્યું હતું કે કોરપોરેટ લોબીઈસ્ટ દિપક તલવાર ભાગેડું કારોબારી સાથે લિન્ક ધરાવે છે. ઉલ્લેખનીય છે કે યુકેના હોમ સેક્રેટરીએ સોમવારે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. માલ્યા પર 9,000 કરોડ રૂપિયાનું કથિત ફ્રોડ અને મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે.

તલવારનો દુબઈમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો

1.કોર્ટે તલવારના રિમાન્ડને 12 ફેબ્રુઆરી સુધી લબાવ્યા છે. વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડનો આરોપી રાજીવ સક્સેના અને તલવારનો ગત અઠવાડિયે બુધવારે દુબઈમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.   
2.એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દાવો કરતા જણાવ્યું છે કે તલવાર કોર્પોરેટ લોબીઈંગ કેસમાં સંડોવાયેલો છે. ગત અઠવાડિયે દિપક તલવારનો 90 કરોડ રૂપિયાના દૂરઉપયોગ કરવાના કેસમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
3.

નોંધનીય છે કે દિપક તલવારે નેગોશિએશનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. અને વિદેશની એરલાઈનની ફેવર કરી હતી. અને આ કારણે એર ઈન્ડિયાને લોસ થયો હતો. 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App