ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» PNB ફ્રોડ: CBIએ દાખલ કરી પહેલી ચાર્જશીટ, અલ્હાબાદ બેન્કના CEO સહિતના મોટા અધિકારીઓના નામ | CBI files its first charge sheet in PNB fraud case with names of top officers

  PNB ફ્રોડ: CBIની પહેલી ચાર્જશીટ દાખલ, અલ્હાબાદ બેંકનાં CEOનું નામ

  Bhaskarnews | Last Modified - May 14, 2018, 05:17 PM IST

  ચાર્જશીટમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન સહિત કેટલાક અધિકારીઓના નામ સામેલ છે. ઉષા હાલ અલ્હાબાદ બેન્કના CEO છે
  • રૂ.13,000 કરોડનું ફ્રોડ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બહોર આવ્યું હતું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રૂ.13,000 કરોડનું ફ્રોડ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બહોર આવ્યું હતું.

   નવી દિલ્હીઃ પીએનબીમાં રૂ.13,000 કરોડના ફ્રોડ કેસમાં સીબીઆઇએ સોમવારે મુંબઇની સ્પેશ્યલ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી. તેમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન અને અન્ય કેટલાક અધિકારીઓના નામ સામેલ છે. ઉષા હાલ અલ્હાબાદ બેન્કના સીઇઓ એમડી છે. ઉલ્લેખનીય છે કે દેશના બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટી છેતરપીંડી ફેબ્રુઆરીની શરૂઆતમાં બહાર આવી હતી. તપાસ એજન્સીઓએ હીરાના વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સહિત અન્યોને આરોપી બનાવ્યા હતા. કેસ દાખલ થાય તે પહેલા જ બંને વિદેશ ફરાર થઇ ગયા હતા.

   બેન્કોને આરોપીઓના અધિકારો પાછા ખેંચવા આદેશ

   - ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસના સચિવ રાજીવકુમારે જણાવ્યું કે, `અમે પંજાબ નેશનલ બેન્ક અને અલ્હાબાદ બેન્કના ત્રણ બોર્ડ લેવલના અધિકારીઓને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમાં પીએનબીના બે ઇડી અધિકારીઓ અને અલ્હાબાદના એમડી સામેલ છે.'
   - તેમણે જણાવ્યું કે અલ્હાબાદ બેન્ક ટૂંકસમયમાં બોર્ડની મીટિંગ બોલાવીને સીબીઆઇની ચાર્જશીટમાં સામેલ ચીફ મેનેજિંગ ડાયરેક્ટરના નામ પર ચર્ચા કરીને તેમના અધિકારીઓ પાછા ખેંચવાનો નિર્ણય લઇ શકે છે.

   2015થી 2017 સુધી પીએનબીના ચીફ રહી ચૂક્યા છે ઉષા

   - ઉષા અનંતસુબ્રમણ્યન 2015થી 2017 સુધી પીનએબીના એમડી અને સીઇઓ રહી ચૂક્યા છે. પીએનબી ફ્રોડના સંદર્ભમાં સીબીઆઇ તેમની પૂછપરછ કરી ચૂકી છે.
   - સીબીઆઇની ચાર્જશીટમાં બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેવી બ્રહ્માજી રાવ અને સંજીવ શરણના પણ નામ છે. તે ઉપરાંત જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ ઓપરેશન) નેહલ અહદને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

   ચાર્જશીટમાં નીરવના ભાઇનું પણ નામ

   - તપાસ એજન્સીએ ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઇ નિશાલ મોદી અને તેની કંપનીના એક્ઝિક્યુટિવ સુભાષ પરબની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો છે.
   - જોકે, ચાર્જશીટમાં મેહુલ ચોક્સીની ભૂમિકાની જાણકારી આપવામાં નથી આવી. એવું મનાય છે કે સીબીઆઇ ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી બાબતોની તપાસના આધાર પર બીજી ચાર્જશીટમાં ચોક્સીનું નામ સામેલ કરી શકે છે.

   પીએનબી ફ્રોડ ક્યારે બહાર આવ્યું?

   - રૂ.13,000 કરોડનું ફ્રોડ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બહોર આવ્યું હતું. પંજાબ નેશનલ બેન્કે સેબી અને બીએસઇને રૂ.11,356 કરોડના ગોટાળા વિશે માહિતગાર કર્યા હતા. તે પછી પીએનબીએ સીબીઆઇને બેન્કમાં રૂ.1300 કરોડના નવા ફ્રોડની માહિતી આપી હતી. આમ, આ રકમ વધીને લગભગ રૂ.13,000 કરોડ સુધી પહોંચી.

  • ઉષા અનંતનારાયણ, સીઇઓ, અલ્હાબાદ બેન્ક. ફાઇલ ફોટો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉષા અનંતનારાયણ, સીઇઓ, અલ્હાબાદ બેન્ક. ફાઇલ ફોટો

  • પીએનબી ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદી.. ફાઇલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએનબી ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદી.. ફાઇલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PNB ફ્રોડ: CBIએ દાખલ કરી પહેલી ચાર્જશીટ, અલ્હાબાદ બેન્કના CEO સહિતના મોટા અધિકારીઓના નામ | CBI files its first charge sheet in PNB fraud case with names of top officers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top