• Home
  • Budget 2019
  • Budget 2019 news limit of income tax exemption can be increased from rs 2.5 lakhs to rs 3 lakhs

બજેટ 2019 / ઈન્કમ ટેકસ છૂટની સીમા 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે

Budget 2019 news limit of income tax exemption can be increased from rs 2.5 lakhs to rs 3 lakhs
X
Budget 2019 news limit of income tax exemption can be increased from rs 2.5 lakhs to rs 3 lakhs

  • છેલ્લી વાર 2014માં ઈન્કમ છુટની લિમિટ 2 લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી
  • ચૂંટણીના વર્ષે સરકાર ઈન્ટરીમ બજેટ રજૂ કરે છે પરંતુ આ વર્ષે પૂર્ણ બજેટની ચર્ચા

Divyabhaskar.com

Jan 30, 2019, 07:07 PM IST
નવી દિલ્હીઃ સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. જોકે ચૂંટણીનું વર્ષ હોવાને કારણે આ વખતે ઈન્ટરીમ બજેટ રજૂ કરવામાં આવશે. જોકે આ વખતે સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી નજીક આવવાને કારણે આ વખતે લોકોને આકર્ષે તેવી જાહેરાતો પણ બજેટમાં થઈ શકે છે. ઈન્કમ ટેકસમાં છુટની સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. તો ચાલો એક નજર કરીએ છેલ્લા પાંચ બજેટમાં મિડિલ કલાસને મોદી સરકારે શું આપ્યું છે તેની પર.

4 વર્ષ પહેલા 80સી અંતર્ગત છુટની સીમા વધારવામાં આવી હતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી