ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» કર્મચારીઓના પેન્શન માટે અનિવાર્ય નથી આધાર, સરકારે કરી સ્પષ્ટતા | Aadhaar is not mandatory to get pension clarifies government

  કર્મચારીઓના પેન્શન માટે અનિવાર્ય નથી આધાર, સરકારે કરી સ્પષ્ટતા

  moneybhaskar.com | Last Modified - May 15, 2018, 03:23 PM IST

  કેન્દ્રીય પ્રધાને સ્પષ્ટતા કરી કે સરકારી કર્મચારીઓ માટે પેન્શન લેવામાં આધાર અનિવાર્ય નથી કરવામાં આવ્યું.
  • રાજ્યકક્ષાના પર્સનોલ મિનિસ્ટર જિતેન્દ્રસિંહે કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શનમાં આધાર અનિવાર્ય નહિ હોવાનું જણાવ્યું...
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યકક્ષાના પર્સનોલ મિનિસ્ટર જિતેન્દ્રસિંહે કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શનમાં આધાર અનિવાર્ય નહિ હોવાનું જણાવ્યું...

   નવી દિલ્હીઃ રાજ્યકક્ષાના પર્સોલન મિનિસ્ટર જિતેન્દ્રસિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન લેવા માટે આધાર કાર્ડ અનિવાર્ય નથી. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોલ્યુન્ટ્રી એજન્સીસની 30મી મીટિંગ દરમિયાન તેમણે કહ્યું કે આધાર બેન્કમાં ગયા વિના લાઇફ સર્ટિફિકેટ જમા કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ માટે અપાયેલી વધારાની સુવિધા છે.

   પેન્શન લેવામાં મુશ્કેલીના સમાચારો બાદ સફાઇ

   તેમનો આ દાવો એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે હમણાં બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક નહિ હોવાના કારણે કેટલાક નિવૃત્ત કર્મચારીઓને પેન્શનલ લેવામાં મુશ્કેલી પડતી હોવાના સમાચારો આવ્યા હતા. મીટિંગની વિગતો અનુસાર, કેન્દ્રીય પ્રધાને સ્પષ્ટતા કરી કે સરકારી કર્મચારીઓ માટે પેન્શન લેવામાં આધાર અનિવાર્ય નથી કરવામાં આવ્યું.

   કર્મચારીઓ-પેન્શનર્ના હિતમાં પગલું

   જિતેન્દ્રસિંહે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સના કલ્યાણ માટે શરૂ કરેલી પહેલો અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે, દાખલા તરીકે, મિનિમમ પેન્શન વધારીને 9,000 કરવામાં આવ્યું છે, ગ્રેજ્યુઇટી સીલિંગને વધારીને 20 લાખ કરવામાં આવી છે. ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સને વધારીને દર મહિને 1,000 કરવામાં આવ્યું છે.

   તેમણે કહ્યું કે, કોન્સ્ટેન્ટ એટેન્ડન્સ એલાઉન્સને રૂ.4,500થી વધારીને રૂ.6,750 કરવામાં આવ્યું છે, જે જુલાઇ 2017થી લાગુ થઇ ગયું છે. ફાઇનાન્સ બિલ 2018માં અર્જિત ઇન્ટરેસ્ટ પર સ્ટાન્ડર્ડ ડિડક્શન, ટેક્સ રીબેટ વગેરે ઇન્કમ ટેક્સને લગતા કેટલાક લાભ પણ આપવામાં આવ્યા છે.

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્મચારીઓના પેન્શન માટે અનિવાર્ય નથી આધાર, સરકારે કરી સ્પષ્ટતા | Aadhaar is not mandatory to get pension clarifies government
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top