પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, દિલ્હીમાં પેટ્રોલ 79.51-મુંબઈમાં 86.91 રૂપિયા/લીટર

દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.
દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુરૂવારે ફરી વધારવામાં આવ્યું. દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું. મુંબઈમાં 19 પૈસાનો વધારો થયો. ત્યાં ભાવ 86.91 રૂપિયા પહોંચી ગયો. તેલ કંપનીઓએ બુધવારે કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ પહેલા 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ ભાવ વધારવામાં આવ્યા.

divyabhaskar.com

Sep 06, 2018, 09:56 AM IST

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુરૂવારે ફરી વધારવામાં આવ્યું. દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું. મુંબઈમાં 19 પૈસાનો વધારો થયો. ત્યાં ભાવ 86.91 રૂપિયા પહોંચી ગયો. તેલ કંપનીઓએ બુધવારે કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ પહેલા 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ ભાવ વધારવામાં આવ્યા.

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવા રેકોર્ડ સ્તરો પર પહોંચી રહ્યા છે. બીજી બાજુ, સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું- એક્સટર્નલ કારણોથી તેલ મોંઘું થયું. કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચડાવ આવતા રહે છે.

દિલ્હી-મુંબઈમાં પેટ્રોલ

શહેર બુધવારે ભાવ (રૂપિયા/લીટર) ગુરૂવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
દિલ્હી 79.31 79.51 20 પૈસા
મુંબઈ 86.72 86.91 19 પૈસા

દિલ્હી-મુંબઈમાં ડીઝલ

શહેર બુધવારે ભાવ (રૂપિયા/લીટર) ગુરૂવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
દિલ્હી 71.34 71.55 21 પૈસા
મુંબઈ 75.74 75.96 22 પૈસા

X
દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી