ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Industry» Jioના 199ના પ્લાનથી શરૂ થશે નવું ટેરિફ વૉર, બીજી કંપનીઓ પર વધ્યું દબાણ | new post-pain plan of Rs.199 from Jio will instigate tariff war says experts

  Jioના 199ના પ્લાનથી શરૂ થશે નવું ટેરિફ વૉર, બીજી કંપનીઓ પણ ઘટાડી શકે રેટ

  moneybhaskar.com | Last Modified - May 12, 2018, 04:59 PM IST

  જેપી મોર્ગને કહ્યું કે આ પગલાથી પોસ્ટ-પેઇડ કેટેગરીમાં નવું ટેરિફ વૉર શરૂ થશે. જિયોના પોસ્ટ-પેઇડ ટેરિફ અન્યો કરતા ખૂબ ઓછા
  • જિયોના પોસ્ટ-પેઇડ ટેરિફ હાલના અન્ય ટેરિફ પ્લાન કરતા ખૂબ ઓછા છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિયોના પોસ્ટ-પેઇડ ટેરિફ હાલના અન્ય ટેરિફ પ્લાન કરતા ખૂબ ઓછા છે.

   નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ જાહેર કરેલા રૂ.199ના નવા પોસ્ટ-પેઇડ પ્લાનથી હરીફ કંપનીઓની રેવન્યુ પર ખાસ અસર નહિ થાય. જોકે, આ સેગમેન્ટમાં ટેરિફ વૉર શરૂ થઇ શકે છે. જેપી મોર્ગને પોતાના રીપોર્ટમાં કહ્યું કે આ પગલાથી પોસ્ટ-પેઇડ કેટેગરીમાં નવું ટેરિફ વૉર શરૂ થશે. જિયોના પોસ્ટ-પેઇડ ટેરિફ હાલના અન્ય ટેરિફ પ્લાન કરતા ખૂબ ઓછા છે. ઉલ્લેખનીય છે કે જિયોએ ગુરુવારે નવા પોસ્ટ-પેઇડ પ્લાનની જાહેરાત કરી હતી, જેની શરૂઆત રૂ.199ના મંથલી રેન્ટલ અને 50 પૈસા પ્રતિ મિનિટની પ્રારંભિક કિંમતે આઇએસડી કોલિંગ સર્વિસ છે.

   ગોલ્ડમેને શું કહ્યું...

   ગોલ્ડમેન સાક્સે કહ્યું કે જિયો તરફથી રજૂ કરવામાં આવેલા ઇન્ટરનેશનલ ટેરિફ ખૂબ સ્પર્ધાત્મક છે. તેનાથી અન્ય કંપનીઓ પર પોતાના ટેરિફ રેટ ઘટાડવાનું દબાણ વધશે. જોકે, આપણે જો એવું માની લઇએ કે ઇન્ટરનેશનલ કોલ્સથી પોસ્ટપેઇડ રેવન્યુ 10થી 15 ટકા આવતી હોય અને ઇન્ટરનેશનલ ટેરિફને ઘટાડીને 50 પૈસા કરી દેવાય તો પણ કંપનીઓની કુલ રેવન્યુ પર 2 ટકાથી ઓછી અસર પડશે.

   CLSAએ શું કહ્યું...

   CLSAની એનાલિસ્ટ દિપ્તી ચતુર્વેદી અને અક્ષત અગ્રવાલે પોતાના રીપોર્ટમાં જણાવ્યું કે ઇન્ડસ્ટ્રી સબસ્ક્રાઇબર્સમાં 5 ટકા પોસ્ટ પેઇડ સર્વિસ યુઝ કરે છે. CLSAએ રીપોર્ટમાં જણાવ્યું છે કે એમ તો પોસ્ટ પેઇડ સબસ્ક્રાઇબર્સ ભારતી એરટેલ અને આઇડિયા વોડાફોન માટે 5થી 6 ટકા સુધી સીમિત છે જે તેમની મોબાઇલ રેવન્યુના આશરે 20 ટકા છે. જિયોનો 199 રૂપિયા મંથલી પોસ્ટ પેઇડ ટેરિફ પ્લાન સેક્ટર નેગેટિવ છે અને તે સેક્ટર માટે ARPU રીકવરીને ટાળી શકે છે.

   એરટેલ પર નહિ થાય ખાસ અસર

   મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા અનુસાર, જિયોનો નવો પ્લાન પોસ્ટ પેઇડ ગ્રાહકોને ટાર્ગેટ કરી રહ્યો છે. જો એરટેલ આ રીતે ટેરિફ આપે તો પણ તેની મોબાઇલ રેવન્યુ 1 ટકા જ અસર પામશે.

   આગળ વાંચો... કેવો છે જિયોનો રૂ.199નો પોસ્ટ પેઇડ પ્લાન...

  • જિયોએ ગુરુવારે રૂ.199ના નવા પોસ્ટ-પેઇડ પ્લાનની જાહેરાત કરી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિયોએ ગુરુવારે રૂ.199ના નવા પોસ્ટ-પેઇડ પ્લાનની જાહેરાત કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jioના 199ના પ્લાનથી શરૂ થશે નવું ટેરિફ વૉર, બીજી કંપનીઓ પર વધ્યું દબાણ | new post-pain plan of Rs.199 from Jio will instigate tariff war says experts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top