ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Industry» મારુતિએ લોન્ચ કરી ન્યુ લૂક Ertiga લિમિટેડ એડિશન, કિંમત રૂ.7.79 લાખથી શરૂ | Maruti Suzuki lauches New Ertiga limited addition with starting price Rs.7.79 lakh

  મારુતિએ લોન્ચ કરી ન્યૂ લુક Ertiga લિમિટેડ એડિશન, જાણો નવા ફીચર્સ, કિંમત

  moneybhaskar.com | Last Modified - May 12, 2018, 06:00 PM IST

  મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશનને થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયર સાથે રજૂ કરવામાં આવી છે.
  • ન્યુ Ertiga માત્ર મિડ-વેરિઅન્ટ્સ VXI અને VDI ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યુ Ertiga માત્ર મિડ-વેરિઅન્ટ્સ VXI અને VDI ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે.

   નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ નવી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલને ભારતમાં લોન્ચ કર્યું છે. આ માત્ર મિડ-વેરિઅન્ટ્સ VXI અને VDI ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ લિમિટેડ એડિશન મોડલની શરૂઆતી કિંમત 7.79 લાખ રૂપિયા (પેટ્રોલ વર્જન) અને 9.71 લાખ રૂપિયા (ડીઝલ વર્જન) રાખી છે. બંને કિંમતો એક્સ-શો રૂમ દિલ્હીની છે. મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશનને થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયર સાથે રજૂ કરવામાં આવી છે.

   કારનો લુક

   મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલ દેખાવમાં મોટા ભાગે સ્ટાન્ડર્ડ વર્જન જેવી છે. જોકે, તેમાં કેટલાક ફેરફારો જરૂર કરવામાં આવ્યા છે. જેમ કે ફોગલેમ્પ માટે ગાર્નિશ ક્રોમ, સ્ટીલ વ્હીલ્સના સ્થાને ટવીન 5 સ્પોક એલોય વ્હીલ્સ, રીયર રૂફ માઉન્ટેડ સ્પોયલર અને ટેલગેટ પર લિમિટેડ એડિશનની બેગ છે. અર્ટિગાના આ મોડલને ત્રણ બોડી કલર ઓપ્શન- Exquisite Maroon, Silky Silver અને Superior White સાથે રજૂ કરવામાં આવી છે.

   એન્જિનમાં કોઇ ફેરફાર નહિ

   અર્ટિગા લિમિટેડ એડિશનમાં સમાન 1.4 લીટર k સીરીઝ પેટ્રોલ એન્જિન અને ટેસ્ટેડ 1.3 લીટર DdiS ડીઝલ મોટર લગાવેલા છે. પેટ્રોલ એન્જિન આશરે 94 બીએચપી પાવર અને 130 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 89 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે.

  • અર્ટિગા લિમિટેડ એડિશનને થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયર સાથે રજૂ કરવામાં આવી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અર્ટિગા લિમિટેડ એડિશનને થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયર સાથે રજૂ કરવામાં આવી છે.

   નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ નવી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલને ભારતમાં લોન્ચ કર્યું છે. આ માત્ર મિડ-વેરિઅન્ટ્સ VXI અને VDI ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ લિમિટેડ એડિશન મોડલની શરૂઆતી કિંમત 7.79 લાખ રૂપિયા (પેટ્રોલ વર્જન) અને 9.71 લાખ રૂપિયા (ડીઝલ વર્જન) રાખી છે. બંને કિંમતો એક્સ-શો રૂમ દિલ્હીની છે. મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશનને થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયર સાથે રજૂ કરવામાં આવી છે.

   કારનો લુક

   મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલ દેખાવમાં મોટા ભાગે સ્ટાન્ડર્ડ વર્જન જેવી છે. જોકે, તેમાં કેટલાક ફેરફારો જરૂર કરવામાં આવ્યા છે. જેમ કે ફોગલેમ્પ માટે ગાર્નિશ ક્રોમ, સ્ટીલ વ્હીલ્સના સ્થાને ટવીન 5 સ્પોક એલોય વ્હીલ્સ, રીયર રૂફ માઉન્ટેડ સ્પોયલર અને ટેલગેટ પર લિમિટેડ એડિશનની બેગ છે. અર્ટિગાના આ મોડલને ત્રણ બોડી કલર ઓપ્શન- Exquisite Maroon, Silky Silver અને Superior White સાથે રજૂ કરવામાં આવી છે.

   એન્જિનમાં કોઇ ફેરફાર નહિ

   અર્ટિગા લિમિટેડ એડિશનમાં સમાન 1.4 લીટર k સીરીઝ પેટ્રોલ એન્જિન અને ટેસ્ટેડ 1.3 લીટર DdiS ડીઝલ મોટર લગાવેલા છે. પેટ્રોલ એન્જિન આશરે 94 બીએચપી પાવર અને 130 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 89 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે.

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મારુતિએ લોન્ચ કરી ન્યુ લૂક Ertiga લિમિટેડ એડિશન, કિંમત રૂ.7.79 લાખથી શરૂ | Maruti Suzuki lauches New Ertiga limited addition with starting price Rs.7.79 lakh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top