ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Industry» Jioએ લોન્ચ કર્યો નવો રૂ.199નો પોસ્ટ-પેઇડ પ્લાન, ISD કોલ 50 પૈસાથી શરૂ | Jio launches Rs 199 post-paid plan with ISD calls at 50p/min

  Jioએ લોન્ચ કર્યો નવો રૂ.199નો પોસ્ટ-પેઇડ પ્લાન, ISD કોલ 50 પૈસાથી શરૂ

  Business desk | Last Modified - May 10, 2018, 08:32 PM IST

  કંપનીએ જણાવ્યું છે કે `ઝીરો-ટચ' પોસ્ટપેઇડ પ્લાનમાં બધી જ સર્વિસીસ જેવી કે વોઇસ, ઇન્ટરનેટ, SMS, ઇન્ટરનેશનલ કોલિંગ હશે.
  • `ઝીરો-ટચ' પોસ્ટપેઇડ પ્લાનનું સબસ્ક્રિપ્શન 15 મે 2018થી થશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   `ઝીરો-ટચ' પોસ્ટપેઇડ પ્લાનનું સબસ્ક્રિપ્શન 15 મે 2018થી થશે.

   અમદાવાદઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે ગુરુવારે એક તદ્દન નવા જિયોપોસ્ટપેઇડ પ્લાનની જાહેરાત કરી છે, જે માસિક ફક્ત રૂ.199માં અનલિમિટેડ ફાયદા આપશે. આ નવા `ઝીરો-ટચ' પોસ્ટપેઇડ પ્લાનનું સબસ્ક્રિપ્શન 15 મે 2018થી થશે.

   - કંપનીએ જણાવ્યું છે કે `ઝીરો-ટચ' પોસ્ટપેઇડ પ્લાનમાં બધી જ પોસ્ટપેઇડ સર્વિસીસ જેવી કે વોઇસ, ઇન્ટરનેટ, એસએમએસ, ઇન્ટરનેશનલ કોલિંગ પ્રિ-એક્ટિવેટેડ હશે.
   - જિયોએ ફરી એકવાર ઉદ્યોગની વર્તમાન સ્થિતિને પડકાર ફેંકીને ભારત અને વિદેશમાં પોસ્ટપેઇડ યુઝર્સને ઓછા ટેરિફની ઓફર કરી છે, જેઓ પ્રી-પેઇડ સેગમેન્ટની સરખામણીમાં વધારે ઊંચા દર ચુકવે છે.

   ઇન્ટરનેશનલ કોલિંગ થઇ શકશે 50 પૈસા પ્રતિ મિનિટ

   - જિયોએ તેના ગ્રાહકો માટે અતિ આકર્ષક અને ગ્રાહકને અનુકૂળ ઇન્ટરનેશનલ કોલિંગ અને ઇન્ટરનેશનલ રોમિંગ ટેરિફની પણ જાહેરાત કરી છે, જેથી તેઓ વધારે બિલની ચિંતા કર્યા વિના કોઈ પણ સમયે જોડાઈ શકે.
   - આ પોસ્ટપેઇડ સર્વિસ ઇન્ટરનેશનલ કોલિંગ 50 પૈસા પ્રતિ મિનિટથી શરૂ થશે.
   - તે ઇન્ટરનેશનલ રોમિંગ ઘર જેવા દરોએ એટલે કે વોઇસ માટે રૂ.2 પ્રતિ મિનિટ, ડેટા માટે રૂ.2 પ્રતિ એમબી ઓફર કરશે.
   - પ્રિ-એક્ટિવેટેડ ISD સાથે ઇન્ટરનેશનલ કોલ્સ કોઇ સિક્યોરિટી ડિપોઝિટ વગર કરી શકાશે.

   જિયો પોસ્ટપેઇડ વિશે

   1. ભારતની પ્રથમ ઝીરો-ટચ સર્વિસનો અનુભવ – વોઇસ, ઇન્ટરનેટ, SMS, ઇન્ટરનેશનલ કોલિંગ જેવી તમામ પોસ્ટપેઇડ સર્વિસ પ્રી-એક્ટિવેટેડ થઈ જશે

   a. અનલિમિટેડ પ્લાન: કોઈ વધારે ઓવરેજીસ નહીં, વધારે બિલ નહીં, અણધાર્યું બિલ નહીં!

   b. ઓટો-પે અને બિલની ચિંતા છોડો (ક્યારેય બિલિંગની સમસ્યા નહીં/બિલ ચુકવવા જવાની ઝંઝટ નહીં) - માસિક ઝીરો ક્લિક પેમેન્ટ

   c. તમારી આંગળીનાં ટેરવે ઇ-બિલ: રિયલ-ટાઇમમાં તમારાં બિલને ચકાસો અને મહિનાનાં અંતે તમારાં ઇનબોક્સમાં મેળવો

   d. ઓલ્વેઝ-ઓન: દુનિયામાં કોઈ પણ જગ્યાએ ક્યારેય અટકે નહીં એવી સર્વિસ

   આગળ વાંચો....જિયો પોસ્ટ પેઇડ પ્લાન વિશે...

  • આ પોસ્ટપેઇડ સર્વિસ ઇન્ટરનેશનલ કોલિંગ 50 પૈસા પ્રતિ મિનિટથી શરૂ થશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પોસ્ટપેઇડ સર્વિસ ઇન્ટરનેશનલ કોલિંગ 50 પૈસા પ્રતિ મિનિટથી શરૂ થશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jioએ લોન્ચ કર્યો નવો રૂ.199નો પોસ્ટ-પેઇડ પ્લાન, ISD કોલ 50 પૈસાથી શરૂ | Jio launches Rs 199 post-paid plan with ISD calls at 50p/min
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top