ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Industry» લોજિસ્ટિક્સ સેક્ટરમાં આવશે 30 લાખ નવી નોકરીઓ | Indian logistics can create 30 lakh job opportunities in next 4 years says a report

  લોજિસ્ટિક્સ સેક્ટરમાં આવશે 30 લાખ નવી નોકરીઓ, GST અને નવા રોકાણથી વધશે તકો

  moneybhaskar.com | Last Modified - May 25, 2018, 09:03 PM IST

  ટીમલીઝના એક રીપોર્ટ `ઇન્ડિયન લોજિસ્ટિક્સ રીવોલ્યુશન- બિગ બેટ, બિગ જોબ્સ' નામે બહાર પાડવામાં આવ્યો છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં આગામી ચાર વર્ષમાં આશરે 30 લાખ નવી નોકરીઓ તૈયાર હશે. ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થવાથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધવાથી નવી રોજગારી વધવાની શક્યતા છે. આ વાત ટીમલીઝના એક રીપોર્ટમાં કહેવામાં આવી છે. આ રીપોર્ટ `ઇન્ડિયન લોજિસ્ટિક્સ રીવોલ્યુશન- બિગ બેટ, બિગ જોબ્સ' નામે બહાર પાડવામાં આવ્યો છે.

   આ 7 સબ-સેક્ટરમાં આવશે નોકરીઓ

   રીપોર્ટ અનુસાર, લોજિસ્ટ્ક્સના 7 સબસેક્ટર એટલે કે સડક પરિવહન, રેલ પરિવહન, વેરહાઉસિંગ, જળમાર્ગ, વિમાન પરિવહન, પેકેજિંગ અને કૂરિયર સર્વિસીસમાં આવતા 4 વર્ષમાં આશરે 30 લાખ નોકરીઓ પેદા થશે. તેનાથી 2022 સુધીમાં આ ક્ષેત્રમાં રોજગારીનો આંકડો 1.09 કરોડથી વધીને 1.39 કરોડ પર પહોંચી જશે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સડક પરિવહન ક્ષેત્રમાં 18.9 લાખ, રેલ પરિવહનમાં 40 હજાર, વિમાન પરિવહનમાં 4 લાખ અને જળમાર્ગ ક્ષેત્રમાં 4.5 લાખ ઇન્ક્રીમેન્ટલ જોબ્સની નવી તકો પેદા થશે.

   આગળ વાંચો....આ ફેરફારોના કારણે નવા તબક્કામાં લોજિસ્ટિક્સ સેક્ટર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લોજિસ્ટિક્સ સેક્ટરમાં આવશે 30 લાખ નવી નોકરીઓ | Indian logistics can create 30 lakh job opportunities in next 4 years says a report
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `