SBIના એટીએમમાંથી એક દિવસમાં ફક્ત 20 હજાર રૂપિયા ઉપાડી શકશે ગ્રાહકો

divyabhaskar.com

Oct 01, 2018, 04:10 PM IST
એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં છેતરપિંડીની ફરિયાદો રોકવા અને કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા એસબીઆઈએ આ નિર્ણય લીધો.
એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં છેતરપિંડીની ફરિયાદો રોકવા અને કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા એસબીઆઈએ આ નિર્ણય લીધો.

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહક એટીએમથી એક દિવસમાં 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. નવો નિયમ 31 ઓક્ટોબરથી લાગુ ગશે. હાલ 40 હજાર રૂપિયાની લિમિટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એસબીઆઈએ તમામ શાખાઓને આ નોટિસ ડિસ્પ્લે કરવા કહ્યું છે.

ફ્રોડની ફરિયાદો વધવાના કારણે લીધો નિર્ણય

- એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં છેતરપિંડીની ફરિયાદો રોકવા અને કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા એસબીઆઈએ આ નિર્ણય લીધો. છેલ્લા થોડાક વર્ષોમાં એટીએમનો ક્લોન બનાવી અને પિન નંબર ચોરીને છેતરપિંડી થતી હોવાના મામલા વધ્યા છે.

- બેંક મુજબ વધુ ઉપાડની લિમિટ ઈચ્છનારા ગ્રાહક ઊંચા વેરિયન્ટવાળા કાર્ડ લઈ શકે છે. આવા કાર્ડ તે કસ્ટમર્સને ઇસ્યૂ કરવામાં આવશે જેમના ખાતામાં મિનિમમ બેલેન્સથી વધુ રકમ જમા રાખે છે.
- કેશ ઉપાડની મર્યાદામાં કાપ તહેવારના સીઝન પહેલા થયો છે. તેના કારણે રોકડમાં લેવડ-દેવડ કરનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માંગે છે.
- એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે. દેશભરમાં તેના 28.90 કરોડ ડેબિટ કાર્ડ ધારક અને 59,598 એટીએમ છે.

X
એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં છેતરપિંડીની ફરિયાદો રોકવા અને કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા એસબીઆઈએ આ નિર્ણય લીધો.એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં છેતરપિંડીની ફરિયાદો રોકવા અને કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા એસબીઆઈએ આ નિર્ણય લીધો.
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી