Home » Business » Finance » 11 રાજ્યોની GDPથી વધુ છે મુકેશ અંબાણીની RILનો ટેક્સ, ભરે છે મોદી સરકારની તિજોરી | RIL paid taxes to government exchequer is more than GDP of 11 states of India

11 રાજ્યોની GDPથી વધુ છે મુકેશ અંબાણીની RILનો ટેક્સ, ભરે છે મોદી સરકારની તિજોરી

Divyabhaskar.com | Updated - Jul 07, 2018, 05:37 PM

આરઆઇએલે દેશમાં સૌથી વધુ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી), એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ ડ્યુટી અને ઇન્કમ ટેક્સ ચૂકવ્યો છે.

 • 11 રાજ્યોની GDPથી વધુ છે મુકેશ અંબાણીની RILનો ટેક્સ, ભરે છે મોદી સરકારની તિજોરી | RIL paid taxes to government exchequer is more than GDP of 11 states of India
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં જ જાહેર કર્યું કે તેમની કંપનીએ દેશમાં સૌથી વધુ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી), એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ ડ્યુટી અને ઇન્કમ ટેક્સ ચૂકવ્યો છે. જો બધા ટેક્સને જોડી દેવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2017-18માં લગભગ 79,000 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. રસપ્રદ હકીકત એ છે કે આ રકમ દેશના 11 રાજ્યોના જીડીપી કરતા પણ વધારે છે.

  પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી ટેક્સપેયર છે આરઆઇએલ

  આમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટેક્સપેયર છે. એક વર્ષ પહેલા લાગુ થયેલા જીએસટીની વાત કરીએ તો કંપની આ બાબતમાં સૌથી આગળ છે અને તેણે રૂ.42,553 કરોડનો જીએસટી ચુકવ્યો છે.

  ઝકરબર્ગ વિશ્વના ત્રીજા સૌથી ધનિક બન્યા. વોરેન બફેટ ચોથે ધકેલાયા

  ક્યાં કેટલો આપ્યો ટેક્સ

  ટેક્સ કરોડ રૂપિયામાં
  જીએસટી 42553
  એક્સાઇઝ-કસ્ટમ ડ્યુટી 26312
  ઇન્કમ ટેક્સ 9844

  આગળ વાંચો...રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચુકવેલા ટેક્સ સામે કેટલી છે 11 રાજ્યોની જીડીપી

 • 11 રાજ્યોની GDPથી વધુ છે મુકેશ અંબાણીની RILનો ટેક્સ, ભરે છે મોદી સરકારની તિજોરી | RIL paid taxes to government exchequer is more than GDP of 11 states of India
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાછળ છે આ 11 રાજ્યો


  દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની દ્વારા ચુકવવામાં આવેલા ટેક્સની જો રાજ્યોના જીડીપી સાથે સરખામણી કરવામાં આવે તો દેશના 11 રાજ્યો તેની નજીક પણ નથી. નીચેના ટેબલને જોતા ખ્યાલ આવશે કે ક્યું રાજ્ય કેટલું પાછળ છે...

   

  રાજ્ય             જીડીપી (રૂ. કરોડમાં)

  ગોવા*            54275

  ત્રિપુરા*           34368

  ચંદીગઢ           32073

  મેઘાલય           28446

  પુડ્ડુચેરી           27739

  અરુણાચલ       22150

  નાગાલેન્ડ*      19816

  મણિપુર*       19223

  સિક્કિમ        18552

  મિઝોરમ*      15339

  આંદામાન નિકોબાર 5932

   

  સ્રોતઃ RBI

   

  UKમાં વિજય માલ્યા પાસે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, રૂ.115 કરોડના બે યોટ


  આગળ વાંચો....રેકોર્ડ સ્તરે વધ્યો પ્રોફિટ

 • 11 રાજ્યોની GDPથી વધુ છે મુકેશ અંબાણીની RILનો ટેક્સ, ભરે છે મોદી સરકારની તિજોરી | RIL paid taxes to government exchequer is more than GDP of 11 states of India

  રેકોર્ડ સ્તર પર પહોંચ્યો પ્રોફિટ

   

  તેની પહેલા એપ્રિલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામની જાહેરાત કરતી વખતે મુકેશ અંબાણી જણાવ્યું હતું કે, `રિલાયન્સ તેના દરેક મુખ્ય બિઝનેસ- રીફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ડિજિટલ સર્વિસીસ 10 અબજ ડોલરથી વધારે રેકોર્ડ પીબીડીઆઇટી (પ્રોફિટ બીફોર ડેપ્રિશિએશન, ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ) નોંધાવતી ભારતની પ્રથમ કંપની બની ગઇ છે.'

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ