ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» આજે RBI પોલિસી: વ્યાજ દર વધશે કે ઘટશે તેની આજે જાહેરાત | RBI policy: monetary policy committee to announce key rates

  ચાર વર્ષ પછી RBIએ રેપો રેટ 0.25% વધાર્યો, માસિક હપતો આટલો વધશે

  moneybhaskar.com | Last Modified - Jun 06, 2018, 06:15 PM IST

  મહત્ત્વના પોલિસી રેટમાં વધારો થવાથી હવે હોમલોન, પર્સનલ લોન, કાર લોન અને બિઝનેસ લોન મોંઘી બનશે.
  • રેપો રેટમાં 0.25% વધારો થવાથી હોમલોન સહિતની લોનના માસિક હપતાનો બોજ વધશે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેપો રેટમાં 0.25% વધારો થવાથી હોમલોન સહિતની લોનના માસિક હપતાનો બોજ વધશે.

   બિઝનેસ ડેસ્કઃ રિઝર્વ બેન્કે ચાર વર્ષ પછી પહેલી વખત રેપો રેટ 0.25 ટકા વધાર્યો છે. આ સાથે રેપો રેટ વધીને 6.25 ટકા થયો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ વધીને 6.50 ટકા થયો છે. મહત્વના પોલિસી રેટમાં વધારો થવાથી હવે હોમ લોન, પર્સનલ લોન, કાર લોન અને બિઝનેસ લોન મોંઘી થશે. એટલે કે દરેક લોનની ઇએમઆઇ (માસિક હપતો) વધી જશે. વળી, રિઝર્વ બેન્કના આ પગલાથી સ્પષ્ટ છે કે હવે સસ્તી લોનોનો સમય પૂરો થયો અને તમારે મોંઘી લોન્સ માટે તૈયાર રહેવાનું છે.

   મોદી સરકાર સત્તામાં આવ્યા પછી પ્રથમવાર વ્યાજ દર વધ્યા

   - ભાજપની આગેવાની હેઠળની સરકાર મે 2014માં સત્તા પર આવી ત્યારથી અત્યાર સુધીમાં આશરે સાડા ચાર વર્ષમાં પ્રથમવાર કેન્દ્રીય બેન્કે મહત્ત્વના પોલિસી રેટમાં વધારો કર્યો છે.
   - આરબીઆઇ લિક્વિટી કવરેજ રેશિયોને પહોંચી વળવા માટે SLR (સ્ટેચ્યુટરી લિક્વિટી રેશિયો)માં વધુ 2 ટકા વધારો કર્યો છે.

   બેન્કોએ પોલિસીની જાહેરાત પહેલાથી વધાર્યા રેટ

   - જોકે, આરબીઆઇની પોલિસી આ વખતે કડક હોવાનો સંકેત પામી જઇને એસબીઆઇ, પીએનબી, આઇસીઆઇસીઆઇ બેન્કે તેમના MCLRમાં વધારો કરી દીધો હતો.

   20 લાખની હોમલોન પર દર મહિને 318 રૂપિયા વધી શકે છે ઇએમઆઇ

   લોન રકમ (રૂપિયા)

   હાલના રેટ (8.5%) પર EMI

   નવા રેટ (8.75%) પર EMI EMIમાં કેટલો થશે વધારો
   20 લાખ 17,356 રૂપિયા 17,674 રૂપિયા 318 રૂપિયા
   30 લાખ 26,035 રૂપિયા 26,511 રૂપિયા 476 રૂપિયા
   50 લાખ 43,391 રૂપિયા 44,186 રૂપિયા 795 રૂપિયા

   10 લાખની ઓટો લોન પર દર મહિને 122 રૂપિયા વધી શકે છે ઇએમઆઇ

   લોન રકમ (રૂપિયા) હાલના રેટ(9.40%) પર ઇએમઆઇ નવા રેટ (9.65%) પર ઇએમઆઇ ઇએમઆઇમાં કેટલો થશે વધારો
   3 લાખ 6,286 રૂપિયા 6,323 રૂપિયા 37 રૂપિયા
   5 લાખ 10,477 રૂપિયા 10,538 રૂપિયા 61 રૂપિયા
   10 લાખ 20,953 રૂપિયા 21,075 રૂપિયા 122 રૂપિયા

   પર્સનલ લોન પણ થઇ શકે છે મોંઘી

   લોન રકમ (રૂપિયા)

   હાલનારેટ(12.30%)પર ઇએમઆઇ

   નવા રેટ (12.55%) પર ઇએમઆઇ
   2 લાખ 17,798 રૂપિયા 17,821 રૂપિયા
   3 લાખ 26,697 રૂપિયા 26,732 રૂપિયા
   5 લાખ 44,495 રૂપિયા 44,553 રૂપિયા

   મોનેટરી પોલિસી કમિટીનો સર્વાનુમતે નિર્ણય

   આરબીઆઇના નિવેદન અનુસાર, મોનેટરી પોલિસી કમિટીના બધા સભ્યોએ સર્વસંમતિથી રેટ વધારાને મંજૂરી આપી હતી. બે સભ્યોએ તો એપ્રિલની નાણાકીય સમીક્ષા વખતે જ 25 બેઝિસ પોઇન્ટ વધારો કરવાનો મત આપ્યો હતો.

   ડિપોઝિટ પર પણ વધારે વ્યાજ મળવાની આશા

   બેન્કિંગ એક્સપર્ટસ આર કે ગૌતમના જણાવ્યા અનુસાર જો બેન્ક જો લોન મોંઘી કરશે તો લિક્વિડિટી વધારવા માટે ડિપોઝિટ યોજનાઓ પર પણ વ્યાજ દર વધી શકે છે, જેનો ફાયદો આમ આદમીને થશે.

   રેપો રેટ શું છે

   - જે રેટ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કોને ધિરાણ આપે છે.
   - બેન્ક આ દેવામાંથી ગ્રાહકોને લોન આપે છે.
   - રેપો રેટ ઘટવાથી લોન સસ્તી થવાની આશા વધે છે.

   રિવર્સ રેપો રેટ શું છે

   - બેન્કોને પોતાની જમા રકમ પર આરબીઆઇ તરફથી મળતો વ્યાજ દર
   - બજારમાં કેશ ફ્લો વધારે હોય તો આરબીઆઇ રિવર્સ રેપો રેટ વધારે છે.
   - રિવર્સ રેપો રેટ વધવાથી બેન્કો આરબીઆઇ પાસે વધુ રકમ જમા કરે છે.

   આગળ વાંચો... આ ફેક્ટર્સ આપતા હતા રેટ વધવા તરફી સંકેત

  • આરબીઆઇએ ચાર વર્ષ પછી રેપો રેટ વધારવાનું કડક વલણ લીધું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરબીઆઇએ ચાર વર્ષ પછી રેપો રેટ વધારવાનું કડક વલણ લીધું

  • આરબીઆઇએ ઓગસ્ટ 2017 પછી વ્યાજ દરમાં કોઇ ફેરફાર નથી કર્યો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરબીઆઇએ ઓગસ્ટ 2017 પછી વ્યાજ દરમાં કોઇ ફેરફાર નથી કર્યો.

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આજે RBI પોલિસી: વ્યાજ દર વધશે કે ઘટશે તેની આજે જાહેરાત | RBI policy: monetary policy committee to announce key rates
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `