ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» 3 જૂનથી દેશભરમાં લાગુ થશે ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ | Intra-state e-Way Bill will be applicable in all India from 3rd June 2018

  3 જૂનથી દેશભરમાં લાગુ થશે ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ

  moneybhaskar.com | Last Modified - Jun 02, 2018, 08:41 PM IST

  સીબીઆઇસીની ચેરપર્સન બજાના સરને એક લેટર ઇશ્યુ કરીને કહ્યું છે કે 3 જૂનથી ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ લાગુ પડશે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ જીએસટી હેઠળ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ રવિવારે એટલે કે 3 જૂનથી દેશભરમાં ફરજિયાત બની જશે. સરકારે ઇ-વે બિલ 1 એપ્રિલથી લાગુ કર્યું હતું. તેમાં 50,000 રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓ એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવા માટે ઇ-વે બિલને અનિવાર્ય કરવામાં આવ્યું છે. જોકે, ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ હજુ સુધી બધા રાજ્યોમાં લાગુ થયું ન હતું તે આવતીકાલથી થઇ જશે.

   ઇન્ટર સ્ટેટ ઇ-વે બિલનો 20 રાજ્યોએ કર્યો હતો અમલ

   સરકારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 50,000 રૂપિયાથી વધુ સમાન લઇ જવા માટે ઇન્ટર સ્ટેટ ઇ-વે બિલ 1 એપ્રિલથી લાગુ કર્યું હતું. જ્યારે રાજ્યોની અંદર ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ 15 એપ્રિલથી લાગુ કર્યું હતું. અત્યાર સુધીમાં 20 રાજ્યોમાં તે લાગુ થયું હતું. આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આસામ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ અને હરિયાણા સામેલ છે.

   CBICએ ઇશ્યુ કર્યો લેટર

   સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી)ની ચેરપર્સન બજાના સરને એક લેટર ઇશ્યુ કરીને કહ્યું છે કે 3 જૂનથી ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ લાગુ પડશે. તેમણે એવા રાજ્યોની જીએસટી ઓથોરિટીને કહ્યું છે કે તે રાજ્યોના સંપર્કમાં રહીને આ વ્યવસ્થાને નક્કી સમયમાં લાગુ કરી દે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3 જૂનથી દેશભરમાં લાગુ થશે ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ | Intra-state e-Way Bill will be applicable in all India from 3rd June 2018
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `