ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» IDBI CEO Mukesh Kumar Jain appointed as fourth deputy governor of RBI

  મહેશકુમાર જૈન બન્યા RBIના નવા ડેપ્યુટી ગવર્નર, 3 વર્ષનો રહેશે કાર્યકાળ

  moneybhaskar.com | Last Modified - Jun 04, 2018, 04:52 PM IST

  મહેશકુમાર જૈન એસએસ મુંદ્રાની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ ગયા વર્ષે જુલાઇમાં પૂરો થયો હતો.
  • મહેશકુમાર જૈનને જુદી જુદી ભૂમિકાઓમાં 30 વર્ષથી વધુ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહેશકુમાર જૈનને જુદી જુદી ભૂમિકાઓમાં 30 વર્ષથી વધુ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ છે.

   નવી દિલ્હીઃ IDBI બેન્કના એમડી અને સીઇઓ મહેશ કુમાર જૈનને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જૈનનો કાર્યકાળ 3 વર્ષનો હશે. આ જાણકારી ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્રેટરી રાજીવ કુમારે ટવીટ કરીને આપી. જૈનની સેલેરી રૂ.2.25 લાખ પ્રતિ માસ પ્લસ એલાઉન્સીસ હશે.

   મહેશકુમાર જૈન એસએસ મુંદ્રાની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ ગયા વર્ષે જુલાઇમાં પૂરો થયો હતો. જૈન માર્ચ 2017થી આઇડીબીઆઇ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ છે. તેની પહેલા તેઓ ઇન્ડિયન બેન્કના એમડી અને સીઇઓ રહી ચૂક્યા છે.

   30 વર્ષનો બેન્કિંગનો અનુભવ

   મહેશકુમાર જૈનને જુદી જુદી ભૂમિકાઓમાં 30 વર્ષથી વધુ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ છે. તેઓ એક્ઝિમ બેન્ક, એનઆઇબીએમ, આઇબીપીએસના બોર્ડમાં રહી ચૂક્યા છે. તે ઉપરાંત બેન્કિંગ સેક્ટરની અનેક કમિટીમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. જૈન એનપીએ અંગે સરકાર દ્વારા રચિત પીઆઇએલ પર કમિટી અને સરકારી બેન્ક અધિકારીઓના એન્યુઅલ પરફોર્મન્સ અપ્રેઝલ રીપોર્ટના રીડિઝાઇનિંગના પણ સભ્ય રહી ચૂક્યા છે.

   આરબીઆઇમાં હોય છે ચાર ડેપ્યુટી ગવર્નર

   આરબીઆઇ એક્ટ અનુસાર, આરબીઆઇમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોવા જોઇએ. જૈન ઉપરાંત અન્ય ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, એનએસ વિશ્વનાથન અને બીપી કાનૂનગો છે.

  • RBIના ચાર ડેપ્યુટી ગવર્નર્સમાં જૈન ઉપરાંત અન્ય ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, એનએસ વિશ્વનાથન અને બીપી કાનૂનગો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   RBIના ચાર ડેપ્યુટી ગવર્નર્સમાં જૈન ઉપરાંત અન્ય ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, એનએસ વિશ્વનાથન અને બીપી કાનૂનગો છે.

   નવી દિલ્હીઃ IDBI બેન્કના એમડી અને સીઇઓ મહેશ કુમાર જૈનને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જૈનનો કાર્યકાળ 3 વર્ષનો હશે. આ જાણકારી ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્રેટરી રાજીવ કુમારે ટવીટ કરીને આપી. જૈનની સેલેરી રૂ.2.25 લાખ પ્રતિ માસ પ્લસ એલાઉન્સીસ હશે.

   મહેશકુમાર જૈન એસએસ મુંદ્રાની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ ગયા વર્ષે જુલાઇમાં પૂરો થયો હતો. જૈન માર્ચ 2017થી આઇડીબીઆઇ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ છે. તેની પહેલા તેઓ ઇન્ડિયન બેન્કના એમડી અને સીઇઓ રહી ચૂક્યા છે.

   30 વર્ષનો બેન્કિંગનો અનુભવ

   મહેશકુમાર જૈનને જુદી જુદી ભૂમિકાઓમાં 30 વર્ષથી વધુ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ છે. તેઓ એક્ઝિમ બેન્ક, એનઆઇબીએમ, આઇબીપીએસના બોર્ડમાં રહી ચૂક્યા છે. તે ઉપરાંત બેન્કિંગ સેક્ટરની અનેક કમિટીમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. જૈન એનપીએ અંગે સરકાર દ્વારા રચિત પીઆઇએલ પર કમિટી અને સરકારી બેન્ક અધિકારીઓના એન્યુઅલ પરફોર્મન્સ અપ્રેઝલ રીપોર્ટના રીડિઝાઇનિંગના પણ સભ્ય રહી ચૂક્યા છે.

   આરબીઆઇમાં હોય છે ચાર ડેપ્યુટી ગવર્નર

   આરબીઆઇ એક્ટ અનુસાર, આરબીઆઇમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોવા જોઇએ. જૈન ઉપરાંત અન્ય ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, એનએસ વિશ્વનાથન અને બીપી કાનૂનગો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IDBI CEO Mukesh Kumar Jain appointed as fourth deputy governor of RBI
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `