ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» એપ્રિલમાં GST કલેક્શન પ્રથમવાર રૂ.1 લાખ કરોડની ઉપર | GST collection crosses Rs.1 lakh crore level first time in April

  એપ્રિલમાં GST કલેક્શન રેકોર્ડ 1.03 લાખ Cr; ઇકોનોમી માટે સારા સંકેત- નાણા મંત્રાલય

  moneybhaskar.com | Last Modified - May 01, 2018, 03:37 PM IST

  નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ GST કલેક્શન રૂ.1,03,458 કરોડ થયું છે. પ્રથમવાર GST કલેક્શન આટલું થયું છે.
  • GST લાગુ થયાના 10 માસમાં પ્રથમવાર કલેક્શન રૂ.1 લાખની ઉપર ગયું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   GST લાગુ થયાના 10 માસમાં પ્રથમવાર કલેક્શન રૂ.1 લાખની ઉપર ગયું.

   નવી દિલ્હીઃ એપ્રિલ 2018માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન રૂ.1,03,458 કરોડ થયું છે. પ્રથમવાર જીએસટી કલેક્શન આટલા લેવલે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ 1 જુલાઇ 2017થી અમલમાં છે.

   નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ દરમિયાન દેશમાં કુલ રૂ.1,03,458 કરોડનો જીએસટી વસૂલ થયો છે. તેમાં રૂ.18,652 કરોડ કેન્દ્રીય જીએસટી (CGST), રૂ. 25,704 કરોડ રાજ્યનો જીએસટી (SGST) અને રૂ.50,548 કરોડ ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ના છે. તે ઉપરાંત રૂ.8,558 કરોડનો સેસ પણ એકત્ર થયો છે. દેશમાં જીએસટીને લાગુ થયે 10 મહિના વીતી ચૂક્યા છે અને 10 મહિના દરમિયાન ક્યારેય પણ જીએસટીની વસૂલાત 1 લાખ કરોડ રૂપિયાને પાર થઇ નથી.

  • કુલ કલેક્શનમાં કેન્દ્ર અને રાજ્યનો પણ હિસ્સો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુલ કલેક્શનમાં કેન્દ્ર અને રાજ્યનો પણ હિસ્સો છે.

   નવી દિલ્હીઃ એપ્રિલ 2018માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન રૂ.1,03,458 કરોડ થયું છે. પ્રથમવાર જીએસટી કલેક્શન આટલા લેવલે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ 1 જુલાઇ 2017થી અમલમાં છે.

   નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ દરમિયાન દેશમાં કુલ રૂ.1,03,458 કરોડનો જીએસટી વસૂલ થયો છે. તેમાં રૂ.18,652 કરોડ કેન્દ્રીય જીએસટી (CGST), રૂ. 25,704 કરોડ રાજ્યનો જીએસટી (SGST) અને રૂ.50,548 કરોડ ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ના છે. તે ઉપરાંત રૂ.8,558 કરોડનો સેસ પણ એકત્ર થયો છે. દેશમાં જીએસટીને લાગુ થયે 10 મહિના વીતી ચૂક્યા છે અને 10 મહિના દરમિયાન ક્યારેય પણ જીએસટીની વસૂલાત 1 લાખ કરોડ રૂપિયાને પાર થઇ નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એપ્રિલમાં GST કલેક્શન પ્રથમવાર રૂ.1 લાખ કરોડની ઉપર | GST collection crosses Rs.1 lakh crore level first time in April
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top