ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Finance» એક્સિસ બેન્કને ચોથા ક્વાર્ટરમાં રૂ.2189 કરોડની ખોટ, પ્રોવિજનિંગ ત્રણગણી વધી | Axis Bank incurred loss of Rs.2,189 crore in March 2018 quarter

  એક્સિસ બેન્કને ચોથા ક્વાર્ટરમાં રૂ.2189 કરોડની ખોટ, પ્રોવિજનિંગ ત્રણગણી વધી

  moneybhaskar.com | Last Modified - Apr 26, 2018, 08:50 PM IST

  ચોથા ક્વાર્ટર દરમિયાન બેન્કની પ્રોવિજનિંગ રૂ.2,581.25 કરોડથી વધીને રૂ.7179.53 કરોડ થઇ ગઇ છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશની ત્રીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક એક્સિસ બેન્કે નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં રૂ.2,189 કરોડની ખોટ કરી છે. ગયા નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં બેન્કે રૂ.1225 કરોડનો નફો કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો 25 ટકા વધીને રૂ.726 કરોડ થયો હતો. ચોથા ક્વાર્ટર દરમિયાન બેન્કની પ્રોવિજનિંગ રૂ.2,581.25 કરોડથી વધીને રૂ.7179.53 કરોડ થઇ ગઇ છે.

   નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ રૂ.4,730 કરોડ

   ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે એક્સિસ બેન્કની ચોખ્ખી વ્યાજની આવક ફલેટ રૂ.4,730 કરોડ રહી હતી, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.4,728.60 કરોડ હતી.

   ગ્રોસ એનપીએ કુલ લોનના 6.77 ટકા

   ચોથા ક્વાર્ટરમાં બેન્કના ગ્રોસ એનપીએ કુલ લોનના 6.77 ટકા વધીને રૂ.34,248.64 કરોડ થઇ હતી. ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર 2017ના અંત સુધીમાં ગ્રોસ એનપીએ વધીને 5.28 ટકા થઇ હતી. નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં આ તે લોનના 5.04 ટકા હતી.

   નેટ એનપીએ 41 ટકા વધી

   ચોથા ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે નેટ એનપીએ 41 ટકા વધીને રૂ.16,591.71 કરોડ થઇ છે. તે કુલ લોનના 3.4 ટકા છે. ડિસેમ્બર 2017ના અંતમાં તે કુલ લોનના 2.58 ટકા હતી. જ્યારે માર્ચ 2017 સુધી આ કુલ લોનના 2.11 ટકા હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એક્સિસ બેન્કને ચોથા ક્વાર્ટરમાં રૂ.2189 કરોડની ખોટ, પ્રોવિજનિંગ ત્રણગણી વધી | Axis Bank incurred loss of Rs.2,189 crore in March 2018 quarter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top