ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Economy» એપ્રિલમાં જથ્થાબંધ ભાવની મોંઘવારી વધીને 3.18% થઇ, મોંઘા પેટ્રોલ-ડીઝલે દઝાડયા | WPI inflation rose to 3.18% in April 2018 due to high prices of petrol, diesel and fruits

    એપ્રિલમાં જથ્થાબંધ ભાવની મોંઘવારી વધીને 3.18% થઇ, મોંઘા પેટ્રોલ-ડીઝલે દઝાડયા

    divyabhaskar.com | Last Modified - May 14, 2018, 02:55 PM IST

    આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ તથા ફળોના ભાવ સૌથી વધુ વધ્યા હતા. તેથી મોંઘવારી પર ઘણી અસર પડી છે.
    • એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાથી મોંઘવારી પર અસર પડી.. સિમ્બોલિક ફોટો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાથી મોંઘવારી પર અસર પડી.. સિમ્બોલિક ફોટો

      નવી દિલ્હીઃ એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારીત મોંઘવારીનો દર વધીને 3.18 ટકા થયો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ તથા ફળોના ભાવ સૌથી વધુ વધ્યા હતા. તેથી મોંઘવારી પર ઘણી અસર પડી છે. માર્ચમાં મોંઘવારી દર 2.47 ટકા હતો. એપ્રિલમાં ખાણી-પીણીની ચીજોનો મોંઘવારી દર 0.87 ટકા રહ્યો હતો, જે માર્ચમાં -0.29 ટકા હતો. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.

      મોંઘવારીના દરના આંકડા

      એપ્રિલ 2018 માર્ચ 2018
      ફ્યુઅલ એન્ડ પાવર 7.85% 4.70%
      પેટ્રોલ અને ડીઝલ 13.01% 9.45%
      ફળો 19.47% 9.26%
      ખાણી-પીણીની ચીજવસ્તુઓ 0.87% -0.29%
      પ્રાથમિક વસ્તુઓ 1.41% 0.24%
      મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો 3.11% 3.03%

      જોકે, વાર્ષિક આધાર પર જથ્થાબંધ ભાવ આધારીત મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ 2017માં જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવાનો દર 3.85 ટકા હતો. એક વર્ષમાં ડુંગળી 13.62 ટકા અને બટાટા 67.97 ટકા મોંઘા થયા છે.

      જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવામાં કોનો કેટલો ભારાંક

      પ્રાથમિક વસ્તુુઓ 22.62%
      ખાદ્ય 15.26%
      ફ્યુઅલ એન્ડ પાવર 13.15%
    • એક વર્ષમાં ડુંગળી 13.62 ટકા અને બટાટા 67.97 ટકા મોંઘા થયા.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક વર્ષમાં ડુંગળી 13.62 ટકા અને બટાટા 67.97 ટકા મોંઘા થયા.

      નવી દિલ્હીઃ એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારીત મોંઘવારીનો દર વધીને 3.18 ટકા થયો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ તથા ફળોના ભાવ સૌથી વધુ વધ્યા હતા. તેથી મોંઘવારી પર ઘણી અસર પડી છે. માર્ચમાં મોંઘવારી દર 2.47 ટકા હતો. એપ્રિલમાં ખાણી-પીણીની ચીજોનો મોંઘવારી દર 0.87 ટકા રહ્યો હતો, જે માર્ચમાં -0.29 ટકા હતો. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.

      મોંઘવારીના દરના આંકડા

      એપ્રિલ 2018 માર્ચ 2018
      ફ્યુઅલ એન્ડ પાવર 7.85% 4.70%
      પેટ્રોલ અને ડીઝલ 13.01% 9.45%
      ફળો 19.47% 9.26%
      ખાણી-પીણીની ચીજવસ્તુઓ 0.87% -0.29%
      પ્રાથમિક વસ્તુઓ 1.41% 0.24%
      મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો 3.11% 3.03%

      જોકે, વાર્ષિક આધાર પર જથ્થાબંધ ભાવ આધારીત મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ 2017માં જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવાનો દર 3.85 ટકા હતો. એક વર્ષમાં ડુંગળી 13.62 ટકા અને બટાટા 67.97 ટકા મોંઘા થયા છે.

      જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવામાં કોનો કેટલો ભારાંક

      પ્રાથમિક વસ્તુુઓ 22.62%
      ખાદ્ય 15.26%
      ફ્યુઅલ એન્ડ પાવર 13.15%
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એપ્રિલમાં જથ્થાબંધ ભાવની મોંઘવારી વધીને 3.18% થઇ, મોંઘા પેટ્રોલ-ડીઝલે દઝાડયા | WPI inflation rose to 3.18% in April 2018 due to high prices of petrol, diesel and fruits
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    X
    Top