ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Economy» દેશમાં અહીં પેટ્રોલ મળે છે 67 રૂપિયે લીટર, જાણો GST લાગુ પડે તો કેટલું સસ્તું થાય | દેશમાં અહીં પેટ્રોલ મળે છે 67 રૂપિયે લીટર, જાણો GST લાગુ પડે તો કેટલું સસ્તું થાય

  દેશમાં અહીં પેટ્રોલ મળે છે 67 રૂપિયે લીટર, જાણો GST લાગુ પડે તો કેટલું સસ્તું થાય

  moneybhaskar.com | Last Modified - May 26, 2018, 07:32 PM IST

  38 રૂપિયે લીટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો લગભગ 40 રૂપિયા ટેક્સ વસૂલ કરે છે.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે હાહાકાર મચી ગયો છે. શનિવારે પેટ્રોલમાં વધુ 14 પૈસા વધતા મુંબઇમાં તેની કિંમત રૂ.85.78 પર પહોંચી છે, જે નવો રેકોર્ડ ભાવ છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ.77.97 થયો છે. ડીઝલ જોઇએ તો શનિવારે 15 પૈસા મોંઘુ થયું છે. આમ લગાતાર સતત 13 દિવસની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને રોજે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરેક રાજ્ય અને શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડો ફેર હોય છે. પરંતુ દેશના કેટલાક રાજ્યો અને શહેરો એવા પણ છે કે ત્યાં હજુ પણ ઘણું સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળે છે.

   કેટલાક રાજ્યોમાં પેટ્રોલ મુંબઇના ભાવથી 18.61 રૂપિયા સસ્તું

   એ જાણીને આશ્ચર્ય થશે કે ભલે મુંબઇ અને દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ.85.78 અને રૂ.77.97 પર પહોંચી હોય પરંતુ દેશનું એક રાજ્ય એવું પણ છે કે જ્યાં પેટ્રોલની કિંમત મુંબઇ કરતા લગભગ 20 રૂપિયા સસ્તું મળે છે. આ છે કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબાર. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર 26 મેના રોજ અપડેટ કિંમતો અનુસાર, દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં મળે છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત હજુ પણ રૂ.67.17 છે, જે મુંબઇના ભાવ કરતા રૂ.18.81 જેટલું સસ્તું છે.

   પોર્ટબ્લેર અન્ય 4 શહેરોમાં સસ્તું છે પેટ્રોલ

   શહેર રાજ્ય કિંમત (રૂપિયામાં)
   પોર્ટ બ્લેર આંદામાન નિકોબાર 67.17
   પણજી ગોવા 71.85
   અગરતલા સિક્કિમ 73.63
   ઇટાનગર અરુણાચલ પ્રદેશ 73.78
   આઇજોલ મેઘાલય 73.76

   કેમ છે આટલી સસ્તી કિંમત

   દેશભરમાં પેટ્રોલની કિંમતમાં તફાવતનું કારણ રાજ્ય સરકારો તરફથી વસૂલ કરવામાં આવતો વેટ છે. વાસ્તવમાં પેટ્રોલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે. તે ઉપરાંત રાજ્ય સરકારો તેના પર વેટ વસૂલ કરે છે. વેટના કારણે દરેક રાજ્યમાં પેટ્રોલની કિંમત અલગ અલગ હોય છે. જે રાજ્યોમાં પેટ્રોલ સસ્તું છે ત્યાંની સરકારો પેટ્રોલ પર ઓછો કે મિનિમમ વેટ વસૂલ કરે છે. તેના કારણે મુંબઇ, દિલ્હી કે અમદાવાદ કરતા ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચા છે.

   આગળ વાંચો... 38 રૂપિયાના પેટ્રોલ પર 40 રૂપિયા વસૂલે છે સરકાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દેશમાં અહીં પેટ્રોલ મળે છે 67 રૂપિયે લીટર, જાણો GST લાગુ પડે તો કેટલું સસ્તું થાય | દેશમાં અહીં પેટ્રોલ મળે છે 67 રૂપિયે લીટર, જાણો GST લાગુ પડે તો કેટલું સસ્તું થાય
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `