સતત ત્રીજા દિવસે ઘટ્યા ઇંધણના ભાવઃ દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા, ડીઝલ 12 પૈસા સસ્તું

ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ.
ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ.

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા સસ્તું થઈને 81.99 રૂપિયા થયું. મુંબઈમાં 38 પૈસા ઓછું થયું. હાલ મુંબઈમાં ભાવ 87.46 રૂપિયા/લીટર થઈ ગયો. ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ. દિલ્હીમાં 3 દિવસમાં પેટ્રોલ 84 પૈસા અને ડીઝલ 33 પૈસા સસ્તું થયું.

divyabhaskar.com

Oct 20, 2018, 09:51 AM IST

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા સસ્તું થઈને 81.99 રૂપિયા થયું. મુંબઈમાં 38 પૈસા ઓછું થયું. હાલ મુંબઈમાં ભાવ 87.46 રૂપિયા/લીટર થઈ ગયો. ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ. દિલ્હીમાં 3 દિવસમાં પેટ્રોલ 84 પૈસા અને ડીઝલ 33 પૈસા સસ્તું થયું.

મેટ્રો શહેરમાં પેટ્રોલ

શહેર શુક્રવારે ભાવ (રૂ./લીટર) શનિવારે ભાવ (રૂ./લીટર) ઘટાડો
દિલ્હી 82.38 81.99 39 પૈસા
મુંબઈ 87.84 87.46 38 પૈસા

મેટ્રો શહેરમાં ડીઝલ

શહેર શુક્રવારે ભાવ (રૂ./લીટર) શનિવારે ભાવ (રૂ./લીટર) ઘટાડો
દિલ્હી 75.48 75.36 12 પૈસા
મુંબઈ 79.13 79.00 13 પૈસા

X
ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ.ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી