ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Digital» ગેમિંગ પર હોઇ શકે છે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલનો આગામી પ્રોજેક્ટ | Sachin Bansal hints on social media that future project may be on gaming

  ગેમિંગ પર હોઇ શકે છે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલનો આગામી પ્રોજેક્ટ

  Bhaskarnews | Last Modified - May 10, 2018, 05:09 PM IST

  સચિન બંસલે કહ્યું કે તે ગેમિંગ અને પોતાની કોડિંગ સ્કીલ્સ વિકસાવવા પર ફોકસ કરશે અને કેટલાક પર્સનલ પ્રોજેક્ટ્સ પૂરા કરશે.
  • `મને અફસોસ છે કે 10 વર્ષ પછી અહીં મારું કામ પૂરું થઇ ગયું છે,' સચિન બંસલ. ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   `મને અફસોસ છે કે 10 વર્ષ પછી અહીં મારું કામ પૂરું થઇ ગયું છે,' સચિન બંસલ. ફાઇલ ફોટો

   નવી દિલ્હીઃ વોલમાર્ટ સાથેના સોદા પછી ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર આપી છે અને પોતાની ભાવિ યોજનાનો સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે તે ગેમિંગ અને પોતાની કોડિંગ સ્કીલ્સ વિકસાવવા પર ફોકસ કરશે. આ સાથે કેટલાક પર્સનલ પ્રોજેક્ટ્સ પણ પૂરા કરશે. વોલમાર્ટ ડીલ બાદ સચિન બંસલ ફ્લિપકાર્ટ છોડી રહ્યા છે. તે પોતાનો 5.5 ટકા હિસ્સો વોલમાર્ટને વેચીને ફ્લિપકાર્ટમાંથી સંપૂર્ણ રીતે બહાર નિકળી જશે.

   શું વીડિયો ગેમ સાથે જોડાયેલો હશે સચિનનો પ્રોજેક્ટ?

   - સચિન બંસલે એમેઝોનને છોડીને 2007માં બિન્ની બંસલ સાથે ફ્લિપકાર્ટ શરૂ કરી હતી. તેથી એવો સવાલ થાય કે ફ્લિપકાર્ટ પછી તેમનું આગળનું લક્ષ્ય શું હશે? જોકે, તે અંગે તેમણે કશું કહ્યું નથી પરંતુ તેમની પોસ્ટથી એવો સંકેત મળે છે કે તેઓ ગેમ જોનમાં કદાચ કશુંક નવું પ્લાન કરી રહ્યા છે.

   - સચિન બંસલે જણાવ્યું કે તેઓ એક લાંબો બ્રેક લઇને કેટલાક પર્સનલ પ્રોજેક્ટ્સ પૂરા કરશે જેમના માટે સમય મળતો ન હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે તે એ જોશે કે બાળકો આજે કઇ ગેમ્સ રમી રહ્યા છે?

   ફ્લિપકાર્ટથી 10 વર્ષનો નાતો તૂટ્યો તેનું દુઃખ- સચિન

   - સચિન બંસલે કહ્યું કે, `મને અફસોસ છે કે 10 વર્ષ પછી અહીં મારું કામ પૂરું થઇ ગયું છે, હવે સમય આવી ગયો છે કે ફેસબૂકની કમાન સોંપીને આગળ વધવું.'
   - તેમણે જણાવ્યું કે તેઓ ફ્લિપકાર્ટને બહારથી સપોર્ટ કરતા રહેશે. આખી ટીમને અપીલ કરતા કહ્યું કે તેઓ ઉત્સાહથી વધારે સારુ કામ કરતા રહે.
   - ફ્લિપકાર્ટની સાથે પોતાની સફર અને અનુભવોને યાદ કરતા તેમણે કહ્યું કે ફ્લિપકાર્ટે ગ્રાહકોને હંમેશા મહત્ત્વ આપ્યું. અહીં તેમને સારા લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. પોતાના એક્સપીરીયન્સ અંગે જણાવતા સચિન કહ્યું કે અમે અનેક મોટા પડકારો લીધા અને દેશની અનેક જટીલ સમસ્યાઓને સુલજાવી.

   ફ્લિપકાર્ટને વેચવા માગતા ન હતા સચિન

   - સચિન બંસલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ફ્લિપકાર્ટને ક્યારેય નહિ વેચે. પરંતુ 11 વર્ષમાં કારોબારમાં ઉતાર-ચડાવને જોતા તેમણે કંપની છોડવાનો નિર્ણય કર્યો. સચિન 7,000 કરોડ રૂપિયામાં પોતાનો હિસ્સો વોલમાર્ટને વેચશે.

   આગળ વાંચો... 4 લાખ રૂપિયાથી શરૂ થઇ, હાલમાં રૂ.1.39 લાખ કરોડની બની ફ્લિપકાર્ટ

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Digital Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગેમિંગ પર હોઇ શકે છે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલનો આગામી પ્રોજેક્ટ | Sachin Bansal hints on social media that future project may be on gaming
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top