ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Corporate» 12 રૂપિયાની આઇટમથી રામદેવથી લેવાશે બદલો, વિદેશી કંપનીની અનોખી ચાલ | This company plans to take on Patanjali lauching the item of worth Rs.12

  12 રૂપિયાની આઇટમથી પતંજલિને ટક્કર આપવા વિદેશી કંપનીનો અનોખો પ્લાન

  moneybhaskar.com | Last Modified - May 04, 2018, 07:27 PM IST

  એચયુએલે માર્કેટમાં 12 રૂપિયાની એક આઇટમ મૂકી છે, જે સફળ થશે તો પતંજલિને કરોડો રૂપિયાનું નુકસાન કરી શકે છે.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર (એચયુએલ) બાબા રામદેવની પતંજલિ તરફથી મળેલા ફટકાને ભૂલી નહિ હોય. તેથી એચયુએલે હવે એવી ચાલ ચાલી છે કે તેનો સામનો કરવાનું પતંજલિ માટે સરળ નહિ હોય. વાસ્તવમાં એચયુએલે માર્કેટમાં 12 રૂપિયાની એક આઇટમ મૂકી છે, જે સફળ થશે તો પતંજલિને કરોડો રૂપિયાનું નુકસાન કરી શકે છે.

   પતંજલિએ HULની ટૂથપેસ્ટને માર્યો હતો ફટકો

   પતંજલિએ પોતાની દંતકાંતિ ટૂથપેસ્ટને બજારમાં ઉતારીને એચયુએલના માર્કેટમાં જબરો ફટકો માર્યો હતો. તેના કારણે એચયુએલની ટૂથપેસ્ટ બ્રાંડ ક્લોઝ-અપ અને પેપ્સોડેન્ટના વેચાણને મોટો ઝાટકો વાગ્યો હતો અને તેનું માર્કેટ ઘટ્યું હતું. આના કારણે એચયુએલનો ભારતના ટૂથપેસ્ટ માર્કેટમાં હિસ્સો 20 ટકાથી ઘટીને 17 ટકા થઇ ગયો હતો.

   હવે નૂડલ્સ માર્કેટમાં પતંજલિને પડકાર આપશે HUL

   એચયુએલે હવે ભારતીય બજારમાં પોતાના નૉર નૂડલ્સને લોન્ચ કર્યા છે. તેના પેકની પ્રારંભિક કિંમત રૂ.12 છે. એવું મનાય છે કે તેનાથી પતંજલિને નૂડલ્સ માર્કેટમાં જોરદાર ટક્કર મળી શકે છે અને માર્કેટ હિસ્સો જાળવી રાખવામાં મુશ્કેલી પડી શકે છે. પતંજલિ હાલમાં પોતાના આટા નૂડલ્સ સાથે ભારતની ત્રીજી મોટી નૂડલ્સ બ્રાંડ છે.

   જોકે, નેસ્લેની મેગી નૂડલ્સ 60 ટકા હિસ્સેદારી સાથે આ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. તે પછી સનફીસ્ટ યિપ્પી નૂડલ્સની સાથે આઇટીસી બીજા નંબર પર છે.

   2017-18માં સૌથી વધુ 30% ટ્રેનો મોડી પડી, રેલવેનો 3 વર્ષમાં સૌથી ખરાબ દેખાવ

   આગળ વાંચો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 12 રૂપિયાની આઇટમથી રામદેવથી લેવાશે બદલો, વિદેશી કંપનીની અનોખી ચાલ | This company plans to take on Patanjali lauching the item of worth Rs.12
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top