ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Corporate» 1 રૂપિયાના શેમ્પૂથી ઊભી કરી 1600 કરોડની કંપની, હવે રોકાણકારોને કમાવાનો મોકો

    1 રૂપિયાના શેમ્પૂથી ઊભી કરી 1600 કરોડની કંપની, હવે રોકાણકારોને કમાવાનો મોકો

    moneybhaskar.com | Last Modified - Jun 16, 2018, 05:02 PM IST

    આ પ્રોડક્ટે શેમ્પૂનું એક નવું બજાર ખોલી દીધું. જોત જોતામાં આ નામ શેમ્પૂની મોટી એક મોટી બ્રાંડ બની ગયું.
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ કહેવાય છે કે નાણાં કમાવા માટે નાણાંની જરૂર પડે છે. પરંતુ આ એવી વ્યક્તિ છે કે જેણે માત્ર એક રૂપિયાના સેશે શેમ્પૂથી આજે 1600 કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી છે. વાંચવા સાંભળવામાં કદાચ તમને અચરજ જેવું લાગી શકે છે. જોકે, આ સાચી વાત છે. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (FMCG) કેવિનકેરની શરૂઆત એક રૂપિયાના સેશે શેમ્પૂ બનાવવાથી થઇ હતી. આ વ્યક્તિએ એક રૂપિયાનું સેશે શેમ્પૂ લોન્ચ કરીને એફએમસીજી સેક્ટરમાં તહલકો મચાવી દીધો હતો. માત્ર રૂ.15,000 રૂપિયાથી પોતાનો ધંધો શરૂ કરનાર આ માણસ આજે કરોડપતિ છે. એટલું જ નહિ, તે પોતાની સાથે રોકાણકારોને પણ કમાવાનો મોકો આપવાનો છે. તો જાણો કોણ છે આ વ્યક્તિ.

      1 રૂપિયાના શેમ્પુએ બદલી નાંખ્યુ બજાર

      સીકે રંગનાથન કેવિનકેર કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમમમે એક રૂપિયાના સેશે શેમ્પૂને બજારામં મૂકીને શેમ્પૂ માર્કેટમાં ખરેખર નવી ક્રાંતિ લાવી દીધી હતી. તેમણે ચિક બ્રાંડ નામથી સેશેમાં (નાની પડીકીમાં) શેમ્પૂ વેચવાની શરૂઆત કરી હતી. ચિક શેમ્પૂની શરૂઆતની કિંમત 1 રૂપિયો હતો. આ પ્રોડક્ટે શેમ્પૂનું એક નવું બજાર ખોલી દીધું. જોત જોતામાં આ નામ શેમ્પૂની મોટી એક મોટી બ્રાંડ બની ગયું. શેમ્પૂ માર્કેટની બધી કંપનીઓએ સેશેમાં પણ માલ વેચવાના મોડલને અપનાવી લીધું. ચિક શેમ્પૂએ શેમ્પૂ બજારને એક નવી દિશા આપી.

      આગળ વાંચો...1600 કરોડ રૂપિયા છે કંપનીનું ટર્નઓવર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 1 રૂપિયાના શેમ્પૂથી ઊભી કરી 1600 કરોડની કંપની, હવે રોકાણકારોને કમાવાનો મોકો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    Top
    `