ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Corporate» માત્ર 1 વર્ષમાં 75,000 કરોડ વધી ગઇ સંપત્તિ, દોલતમાં બિરલાથી પણ આગળ વધી ગયા દામાણી | RK Damani of D-Mart is now ahead of Birla as m-cap crossed Rs.1 lakh crore

  માત્ર 1 વર્ષમાં 75,000 કરોડ વધી ગઇ સંપત્તિ, દોલતમાં બિરલાથી પણ આગળ વધી ગયા દામાણી

  moneybhaskar.com | Last Modified - Jun 12, 2018, 05:58 PM IST

  ફોર્બ્સ રીયલ ટાઇમ રેન્કિંગમાં દામાણી 1,207 કરોડ ડોલરની નેટવર્થ સાથે દેશના પાંચમા અમીર વ્યક્તિ છે.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ ડી-માર્ટના નામથી રીટેલ ચેઇન ઓપરેટ કરનારી કંપની એવન્યુ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકિશન દામાણી માત્ર એક વર્ષમાં કુમાર મંગલમ બિરલાથી વધુ ધનવાન બની ગયા છે. એક વર્ષમાં તેમની સંપત્તિ 75,000 કરોડ રૂપિયા વધી છે. ફોર્બ્સ રીયલ ટાઇમ રેન્કિંગમાં દામાણી 1,207 કરોડ ડોલરની નેટવર્થ સાથે દેશના પાંચમા અમીર વ્યક્તિ છે. જ્યારે બિરલા 1070 કરોડ ડોલરની સંપત્તિ સાથે 8મા સ્થાને છે.

   એક નિર્ણયે બદલી નાખી કિસ્મત

   ગયા વર્ષે દામાણીએ ડી-માર્ટ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો અને તે માટે તેઓ માર્ચમાં એવન્યુ સુપરમાર્ટનો આઇપીઓ લાવ્યા હતા. બસ, તેમનો આ નિર્ણય ગેમચેન્જર સાબિત થયો. આઇપીઓમાં કંપનીના શેરની ઓફર પ્રાઇસ રૂ.295થી રૂ.299 રાખવામાં આવી હતી. પરંતુ 21 માર્ચના રોજ શેરનું લિસ્ટિંગ રૂ.604ની પ્રીમિયમ કિંમતે થયું હતું. હવે આ શેરની કિંમત વધીને રૂ.1619.95 થઇ ગઇ છે. એટલે કે આ કિંમત ઇશ્યુ પ્રાઇસથી 441 ટકા અને લિસ્ટિંગ પ્રાઇસથી 152 ટકા વધારે છે.

   બિરલાથી આગળ નિકળી ગયા દામાણી

   ફોર્બ્સ રીયલ ટાઇમ નેટવર્થ અનુસાર, રાધાકિશન દામાણીની કુલ નેટવર્થ 86,360 કરોડ રૂપિયા (1270 કરોડ ડોલર) છે. જ્યારે કુમાર મંગલમ બિરલાની નેટવર્થ 72,760 કરોડ રૂપિયા (1070 કરોડ ડોલર) છે. નેટવર્થની રીતે જોઇએ તો, દામાણી બિરલાથી વધારે ધનિક છે.

   આગળ વાંચો...માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાની પાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માત્ર 1 વર્ષમાં 75,000 કરોડ વધી ગઇ સંપત્તિ, દોલતમાં બિરલાથી પણ આગળ વધી ગયા દામાણી | RK Damani of D-Mart is now ahead of Birla as m-cap crossed Rs.1 lakh crore
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `