ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Corporate» મુકેશ અંબાણીની સેલરી 15 કરોડ, પરંતુ આ ઇન્કમ રૂ,1800 કરોડ | Mukesh Ambani gets income from dividend 120 times more than salary of Rs.15 cr

  મુકેશ અંબાણીની સેલરી 15 કરોડ, પરંતુ આ ઇન્કમ રૂ,1800 કરોડ

  moneybhaskar.com | Last Modified - Jun 09, 2018, 07:04 PM IST

  મુકેશ અંબાણીનો પગાર સતત 10 વર્ષથી 15 કરોડ રૂપિયા રહ્યો છે.તેમાં સેલરી, વધારાની સુવિધાઓ, કમિશન અને રીટાયરલ બેનિફિટ સામેલ
  • રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 10 વર્ષથી માત્ર 15 કરોડ જ પગાર લે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 10 વર્ષથી માત્ર 15 કરોડ જ પગાર લે છે.

   નવી દિલ્હીઃ ભલે મુકેશ અંબાણીએ લગાતાર 10મા વર્ષે પોતાનો પગાર નહિ વધારીને મોટું ઉદાહરણ રજૂ કર્યું છે, પરંતુ તેમ છતાં તેમની ઇન્કમ સતત વધતી રહી છે. દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી થતી ડિવિડન્ડ ઇન્કમની અહીં વાત કરી રહ્યા છીએ. નાણાકીય વર્ષ 2017-18માં સેલરીની તુલનામાં અંબાણીને 120 ગણી ડિવિડન્ડની ઇન્કમ થઇ છે. આ દરમિયાન તેમની ફક્ત 15 કરોડ રૂપિયા હતી જ્યારે તેમને 1800 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે.

   10 વર્ષમાં ડિવિડન્ડમાંથી મળ્યા રૂ.14,553 કરોડ

   રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી મુકેશ અંબાણીને મળતો પગાર સતત 10 વર્ષથી 15 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં પણ તેમને રૂ.15 કરોડ સેલરી મળી હતી. તેમાં સેલરી, વધારાની સુવિધાઓ, કમિશન અને રીટાયરલ બેનિફિટ પણ સામેલ છે. જોકે, આ 10 વર્ષ દરમિયાન કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ડિવિડન્ડથી તેમને રૂ.14,553 કરોડની આવક થઇ છે. વાસ્તવમાં મુકેશ અંબાણી આરઆઇએલના સૌથી મોટા શેરહોલ્ડર પણ છે તેનો તેમને ફાયદો મળ્યો છે.

   વર્ષ 2008થી અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ.31,616 કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું છે. પ્રમોટર અને મોટા શેરહોલ્ડર હોવાના કારણે અંબાણી અને તેમના ફેમિલીને તેમાં રૂ.14,553 કરોડનું ડિવિડન્ડ મળ્યું છે.

   આગળ વાંચો....10 વર્ષમાં આવક થઇ બેગણી

  • જોકે, તેમને આરઆઇએલમાંથી થતી આવક અનેકગણી વધારે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોકે, તેમને આરઆઇએલમાંથી થતી આવક અનેકગણી વધારે છે.

  • મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડર છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડર છે.

   નવી દિલ્હીઃ ભલે મુકેશ અંબાણીએ લગાતાર 10મા વર્ષે પોતાનો પગાર નહિ વધારીને મોટું ઉદાહરણ રજૂ કર્યું છે, પરંતુ તેમ છતાં તેમની ઇન્કમ સતત વધતી રહી છે. દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી થતી ડિવિડન્ડ ઇન્કમની અહીં વાત કરી રહ્યા છીએ. નાણાકીય વર્ષ 2017-18માં સેલરીની તુલનામાં અંબાણીને 120 ગણી ડિવિડન્ડની ઇન્કમ થઇ છે. આ દરમિયાન તેમની ફક્ત 15 કરોડ રૂપિયા હતી જ્યારે તેમને 1800 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે.

   10 વર્ષમાં ડિવિડન્ડમાંથી મળ્યા રૂ.14,553 કરોડ

   રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી મુકેશ અંબાણીને મળતો પગાર સતત 10 વર્ષથી 15 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં પણ તેમને રૂ.15 કરોડ સેલરી મળી હતી. તેમાં સેલરી, વધારાની સુવિધાઓ, કમિશન અને રીટાયરલ બેનિફિટ પણ સામેલ છે. જોકે, આ 10 વર્ષ દરમિયાન કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ડિવિડન્ડથી તેમને રૂ.14,553 કરોડની આવક થઇ છે. વાસ્તવમાં મુકેશ અંબાણી આરઆઇએલના સૌથી મોટા શેરહોલ્ડર પણ છે તેનો તેમને ફાયદો મળ્યો છે.

   વર્ષ 2008થી અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ.31,616 કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું છે. પ્રમોટર અને મોટા શેરહોલ્ડર હોવાના કારણે અંબાણી અને તેમના ફેમિલીને તેમાં રૂ.14,553 કરોડનું ડિવિડન્ડ મળ્યું છે.

   આગળ વાંચો....10 વર્ષમાં આવક થઇ બેગણી

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મુકેશ અંબાણીની સેલરી 15 કરોડ, પરંતુ આ ઇન્કમ રૂ,1800 કરોડ | Mukesh Ambani gets income from dividend 120 times more than salary of Rs.15 cr
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `