ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Corporate» ફેસબૂકને અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી, નફો 63% વધી રૂ.32.500 કરોડ થયો | Facebook earns highest in March quarter as profit grew 63% to Rs.32,500 crore

    FBના બિઝનેસ પર ડેટા લિક વિવાદની અસર નહીં, નફો 63% વધી 32.500 Cr થયો

    moneybhaskar.com | Last Modified - Apr 26, 2018, 03:38 PM IST

    પરિણામો પરથી સ્પષ્ટ છે કે ડેટા લીક જેવા વિવાદની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ પર અસર થઇ નથી.
    • ડેટા લીક જેવા વિવાદની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ પર અસર થઇ નથી. પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ચમાં 13 ટકા વધુ લોકોએ ફેસબૂકનો ઉપયોગ કર્યો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડેટા લીક જેવા વિવાદની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ પર અસર થઇ નથી. પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ચમાં 13 ટકા વધુ લોકોએ ફેસબૂકનો ઉપયોગ કર્યો.

      સાન ફ્રાંસિસ્કો સોશ્યલ મીડિયા કંપની ફેસબૂકે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં સારી કમાણી કરી છે. કંપનીનો નફો 63 ટકા વધીને રૂ.32,500 કરોડ થયો છે. એ જ રીતે, કંપનીની આવક પણ 49 ટકા વધીને રૂ.78,000 કરોડ થઇ છે. આ દરમિયાન કંપનીને સૌથી વધુ ફાયદો એડવર્ટાઇઝિંગથી થયો છે, જે કુલ નફામાં 49 ટકા હિસ્સો ધરાવે છે.

      ડેટા લીક વિવાદની બિઝનેસ પર અસર નહિ

      - પરિણામો પરથી સ્પષ્ટ છે કે ડેટા લીક જેવા વિવાદની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ પર અસર થઇ નથી. પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ચમાં 13 ટકા વધુ લોકોએ ફેસબૂકનો ઉપયોગ કર્યો.

      - પરિણામ પર ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે `અનેક મોટા પડકારો હોવા છતાં અણે આ વર્ષે બિઝનેસની સારી શરૂઆત કરી છે.'

      પરિણામ પછી 4.7 ટકા વધ્યો શેર

      - ડેટાલીક વિવાદ બહાર આવ્યો ત્યારથી ફેસબૂકનો શેર 14 ટકા તૂટ્યો છે, પરંતુ શાનદાર ત્રિમાસિક પરિણામો પછી બુધવારે શેરમાં ઊછાળો આવ્યો હતો. શેર 4.7 ટકા ઊછળીને રૂ.10,876 પર પહોંચી ગયો હતો. રીસર્ચ ફર્મ જીબીએચ ઇનસાઇટનું માનવું છે કે, `આ કદાચ કંપનીનું અત્યાર સુધીમાં સૌથી સારું પરિણામ છે. ગયા મહિને થયેલા વિવાદથી કંપનીના એડવર્ટાઇઝિંગ મોડલ પર કોઇ અસર થઇ નથી.'

      10,000 લોકોને મળશે જોબ્સ

      - સેફ્ટી ફીચર્સ વધારવા માટે કંપની 10,000 લોકોને નોકરીએ રાખશે. દુનિયાના દરેક ભાગમાં નવી ભરતી કરવામાં આવશે, જેમાં કન્ટેન્ટ મોડરેટર પણ સામેલ હશે.

      બીજા ક્વાર્ટરમાં જોવા મળી શકે છે ડેટા લીકની અસર

      - ડેટા લીક વિવાદ માર્ચમાં બહાર આવ્યો હતો. તેથી શક્ય છે કે બીજા ક્વાર્ટરના પરિણામમાં તેની અસર જોવા મળે. આ વિવાદ પછી ફેસબૂક પર વિશ્વાસ ઘટ્યો હોવાના સમાચારો આવ્યા હતા અને અનેક યુઝર્સે પોતાના એકાઉન્ટસ ડીલિટ કર્યા હતા.

    • કંપનીની આવક પણ 49 ટકા વધીને રૂ.78,000 કરોડ થઇ છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કંપનીની આવક પણ 49 ટકા વધીને રૂ.78,000 કરોડ થઇ છે.

    • ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે `અનેક મોટા પડકારો હોવા છતાં અણે આ વર્ષે બિઝનેસની સારી શરૂઆત કરી છે.' file.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે `અનેક મોટા પડકારો હોવા છતાં અણે આ વર્ષે બિઝનેસની સારી શરૂઆત કરી છે.' file.

      સાન ફ્રાંસિસ્કો સોશ્યલ મીડિયા કંપની ફેસબૂકે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં સારી કમાણી કરી છે. કંપનીનો નફો 63 ટકા વધીને રૂ.32,500 કરોડ થયો છે. એ જ રીતે, કંપનીની આવક પણ 49 ટકા વધીને રૂ.78,000 કરોડ થઇ છે. આ દરમિયાન કંપનીને સૌથી વધુ ફાયદો એડવર્ટાઇઝિંગથી થયો છે, જે કુલ નફામાં 49 ટકા હિસ્સો ધરાવે છે.

      ડેટા લીક વિવાદની બિઝનેસ પર અસર નહિ

      - પરિણામો પરથી સ્પષ્ટ છે કે ડેટા લીક જેવા વિવાદની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ પર અસર થઇ નથી. પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ચમાં 13 ટકા વધુ લોકોએ ફેસબૂકનો ઉપયોગ કર્યો.

      - પરિણામ પર ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે `અનેક મોટા પડકારો હોવા છતાં અણે આ વર્ષે બિઝનેસની સારી શરૂઆત કરી છે.'

      પરિણામ પછી 4.7 ટકા વધ્યો શેર

      - ડેટાલીક વિવાદ બહાર આવ્યો ત્યારથી ફેસબૂકનો શેર 14 ટકા તૂટ્યો છે, પરંતુ શાનદાર ત્રિમાસિક પરિણામો પછી બુધવારે શેરમાં ઊછાળો આવ્યો હતો. શેર 4.7 ટકા ઊછળીને રૂ.10,876 પર પહોંચી ગયો હતો. રીસર્ચ ફર્મ જીબીએચ ઇનસાઇટનું માનવું છે કે, `આ કદાચ કંપનીનું અત્યાર સુધીમાં સૌથી સારું પરિણામ છે. ગયા મહિને થયેલા વિવાદથી કંપનીના એડવર્ટાઇઝિંગ મોડલ પર કોઇ અસર થઇ નથી.'

      10,000 લોકોને મળશે જોબ્સ

      - સેફ્ટી ફીચર્સ વધારવા માટે કંપની 10,000 લોકોને નોકરીએ રાખશે. દુનિયાના દરેક ભાગમાં નવી ભરતી કરવામાં આવશે, જેમાં કન્ટેન્ટ મોડરેટર પણ સામેલ હશે.

      બીજા ક્વાર્ટરમાં જોવા મળી શકે છે ડેટા લીકની અસર

      - ડેટા લીક વિવાદ માર્ચમાં બહાર આવ્યો હતો. તેથી શક્ય છે કે બીજા ક્વાર્ટરના પરિણામમાં તેની અસર જોવા મળે. આ વિવાદ પછી ફેસબૂક પર વિશ્વાસ ઘટ્યો હોવાના સમાચારો આવ્યા હતા અને અનેક યુઝર્સે પોતાના એકાઉન્ટસ ડીલિટ કર્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ફેસબૂકને અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી, નફો 63% વધી રૂ.32.500 કરોડ થયો | Facebook earns highest in March quarter as profit grew 63% to Rs.32,500 crore
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    X
    Top