ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Corporate» ફોર્ટિસ હેલ્થકેરને હસ્તગત કરવામાં હીરો-ડાબર ગ્રુપે બાજી મારી, બોર્ડે ઓફર મંજૂર કરી | Acquisition offer for Fortis Healthcare by Hero Enterprise and Burman family accepted

  ફોર્ટિસ હેલ્થકેરને હસ્તગત કરવામાં હીરો-ડાબર ગ્રુપે બાજી મારી, બોર્ડે ઓફર મંજૂર કરી

  moneybhaskar.com | Last Modified - May 11, 2018, 04:13 PM IST

  કંપની બોર્ડ કહ્યું કે હીરો એન્ટરપ્રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ અને બર્મન ફેમિલીની ઓફરને મંજૂરી માટે શેરધારકો સમક્ષ મૂકવામાં આવશે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ લાંબી ખેંચતાણ પછી આખરે ફોર્ટિસ હેલ્થકેરને હીરો એન્ટરપ્રાઇઝના સુનીલ કાંત મુંજાલ અને બર્મન પરિવાર તરફથી હસ્તગત માટે કરવામાં આવેલી સંયુક્ત ઓફરને સ્વીકારી લીધી છે. ફોર્ટિસ હેલ્થકેરને હસ્તગત કરવા માટે લાંબા સમયથી અનેક કંપનીઓ કોશિશ કરી રહી છે, જેમાં ટીપીજીનો સાથ લઇને મનિપાલ હોસ્પિટલ, આઇએચએચ હેલ્થકેર અને રેડિયન્ટ લાઇફ કેર-કેકેઆર સામેલ છે.

   ઓફર શેરધારકો સમક્ષ મૂકાશે

   કંપની તરફથી એક નિવેદનમાં જણાવ્યું છે કે બોર્ડે દરેક ઓફરના લાભ-ગેરલાભની સમીક્ષા કર્યા પછી હીરો એન્ટરપ્રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ અને બર્મન ફેમિલીની ઓફરને બહુમતીથી સ્વીકારવાની ભલામણ કરી છે. તેને મંજૂરી માટે શેરધારકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
   આ નિર્ણય ગુરુવારે રાત્રે લેવાયો હતો. કંપનીએ કહ્યું કે બધા પ્રસ્તાવો પર વિચાર કરવા માટે એડવાઇઝરી કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટી તરફથી મળેલી ભલામણો પર ચર્ચા કરવા માટે મેરેથોન બેઠક પછી આ નિર્ણય લેવાયો છે.

   1,800 કરોડનું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ

   હીરો એન્ટરપ્રાઇઝ અને ડાબર ગ્રુપના બર્મન પરિવારે ફોર્ટિસ હેલ્થકેરમાં ઇક્વિટી અને વોરન્ટમાં પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફત સીધું રૂ.1800 કરોડનું રોકાણ કરવાની ઓફર કરી છે. શરત એ છે કે બધા શેરોને વોરન્ટમાં રૂપાંતરિત કરી દેવાશે. આ રીતે આ લોકો સંયુક્ત રૂપે ફોર્ટિસ હેલ્થકેરમાં 16.80 ટકા હિસ્સો લેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ફોર્ટિસ હેલ્થકેરને હસ્તગત કરવામાં હીરો-ડાબર ગ્રુપે બાજી મારી, બોર્ડે ઓફર મંજૂર કરી | Acquisition offer for Fortis Healthcare by Hero Enterprise and Burman family accepted
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top