ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Corporate» એક નિર્ણયથી બદલાયું આ માણસનું નસીબ, 1 વર્ષમાં જ સંપત્તિ થઇ ગઇ રૂ.50,000 કરોડ | a decision change fortune of this man and created wealth of Rs.50,000 crore in a year

    એક નિર્ણયથી બદલાઇ ગયું આ માણસનું નસીબ, 1 વર્ષમાં જ સંપત્તિ થઇ ગઇ રૂ.50,000 કરોડ

    moneybhaskar.com | Last Modified - Apr 28, 2018, 10:22 PM IST

    આ વ્યક્તિએ કરેલા નિર્ણયથી માત્ર તેમની કિસ્મત જ નથી બદલાઇ પરંતુ તે ભારતના અમીરોની યાદીમાં પણ સામેલ થઇ ગયા છે.
    • એવન્યુ સુપરમાર્ટ (ડી-માર્ટ)ના સ્થાપક રાધાકૃષ્ણ દામાણી... ફાઇલ ફોટો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      એવન્યુ સુપરમાર્ટ (ડી-માર્ટ)ના સ્થાપક રાધાકૃષ્ણ દામાણી... ફાઇલ ફોટો

      નવી દિલ્હીઃ તમે ક્યારે કેવો નિર્ણય લો છો તે ઘણીવાર તમારા જીવન માટે મોટો પરિવર્તનકારી બનતો હોય છે. અહીં જેની વાત કરી રહ્યા છીએ તેમના માટે પણ આવ્યું બન્યું. આ વ્યક્તિએ કરેલા નિર્ણયથી માત્ર તેમની કિસ્મત જ નથી બદલાઇ પરંતુ તે ભારતના અમીરોની યાદીમાં પણ સામેલ થઇ ગયા છે. તેમના નિર્ણયથી થોડાક મહિનાઓમાં તેમની ફેમિલીની સંપત્તિ 50,000 કરોડ રૂપિયા થઇ ગઇ. આ વ્યક્તિ માટે તો એવું કહેવાય છે કે તેમણે જ્યાં પણ નાણાં લગાવ્યા ત્યાં મોટા ભાગે તેમને ફાયદો જ થયો છે. આ વ્યક્તિ અત્યારે દેશના ટોચના ધનિકોની યાદીમાં સ્થાન પામે છે.

      ક્યા નિર્ણયથી બદલાયું નસીબ

      અમે અહીં જેની વાત કરી રહ્યા છીએ તે રીટેલ કિંગ અને મોટા રોકાણકાર રાધાકૃષ્ણ દામાણીની છે. રાધાકૃષ્ણ દામાણીની કંપનીનું નામ એવન્યુ સુપરમાર્કેટ (ડી-માર્ટ) છે. ગયા વર્ષે માર્ચમાં દામાણીએ ડી-માર્ટનો આઇપીઓ લાવવાનો નિર્ણય કર્યો હતો અને તેમની કંપનીના શેરનું શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. બસ, આ નિર્ણય તેમના માટે ગેમચેન્જર બન્યો. કંપનીએ તેની આઇપીઓમાં શેરની કિંમત રૂ.295થી રૂ.299 રાખી હતી. 21 માર્ચે શેરનું લિસ્ટિંગ રૂ.642ના ભાવે થયું હતું. હવે શેરની કિંમત વધીને રૂ.1486 થઇ ગઇ છે. એટલે કે ઇશ્યુ કિંમતથી શેરની કિંમત 397 ટકા અને લિસ્ટિંગ પ્રાઇસથી 131 ટકા કિંમતમાં વધારો થયો છે.

      રિલાયન્સ Jioમાં જોબ મેળવવાની તક, કંપની કરશે 80,000 નવા સ્ટાફની ભરતી

      આગળ વાંચો... આઇપીઓના નિર્ણય પછી સંપત્તિ વધી

    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    • ડીમાર્ટના માલિક રાધાકૃષ્ણ દામાણી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડીમાર્ટના માલિક રાધાકૃષ્ણ દામાણી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એક નિર્ણયથી બદલાયું આ માણસનું નસીબ, 1 વર્ષમાં જ સંપત્તિ થઇ ગઇ રૂ.50,000 કરોડ | a decision change fortune of this man and created wealth of Rs.50,000 crore in a year
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    X
    Top