• Home
  • Budget 2019
  • Body language of PM Narendra Modi and Rahul Gandhi in Budget 2019 piyush goyal present

વચગાળાનું બજેટ 2019 / બજેટની બોડિ લેંગ્વેજ: ઉત્સાહિત દેખાયા મોદી, રાહુલ ગાંધી થયા નિરાશ

Body language of PM Narendra Modi and Rahul Gandhi in Budget 2019 piyush goyal present

  • ટેક્સની જાહેરાત પછી કેન્દ્ર સરકારના નેતાઓ મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા હતા, વિપક્ષને હોબાળો કરવાના મુદ્દા પણ ન મળ્યા
  • સમગ્ર બજેટ દરમિયાન મોદી પાટલી થપથપાવીને તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં રહ્યાં હતા

divyabhaskar.com

Feb 01, 2019, 03:27 PM IST

નેશનલ ડેસ્ક: નરેન્દ્ર મોદી સરકારે વચગાળાનું બજેટ 2019 રજૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું અને અમુક નવી યોજનાઓ પણ જાહેર કરી હતી. સમગ્ર બજેટ દરમિયાન મોદી જોર જોરથી પાટલી થપથપાવતા જોવા મળ્યા હતા જ્યારે રાહુલ ગાંધી ખૂબ નિરાશ જોવા મળ્યા હતા. બજેટની શરૂઆતમાં જ્યારે પીયૂષ ગોયલે સરકારની સિદ્ધિઓ ગણાવી ત્યારે તો વિપક્ષે થોડો હોબાળો પણ કર્યો હતો પરંતુ જ્યારે બજેટમાં અમુક યોજનાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે વિપક્ષ પાસે હોબાળો કરવાનો પણ મુદ્દો નહતો.

બીજેપી સાંસદોઓ વિપક્ષને પૂછ્યુ 'હાઉ ઈઝ ધ જોશ'?

મોદી સરકારના આગામી પાંચ બજેટ નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કર્યા હતા પરંતુ આ વચગાળાનું બજેટ કાર્યવાહર નાણાપ્રધાન પીયુષ ગોયલે રજૂ કર્યું હતું. વડાપ્રધાન મોદી પાટલી થપથપાવીને વાહ-વાહ કરીને તેમનો ઉત્સાહ વધારી રહ્યાં હતા. પીયુષ ગોયલે જ્યારે ટેક્સ ફ્રી યોજનાઓની જાહેરાત કરી ત્યારે બધા બીજેપી સાંસદોએ પાટલી થપથપાવીને તે વાતને વધાવી લીધી હતી અને ત્યારપછી ગૃહમાં મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. આટલું પણ બીજેપી સાંસદો માટે પૂરતું ન હોય તેમ ગૃહમાં બીજેપી સાંસદોએ ઉરી ફિલ્મના ફેમસ ડાયલોગ 'હાઉ ઈઝ ધ જોશ'?

બજેટમાં મોદીની બોડિ લેંગ્વેજ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

मोदी जी तो गज़ब मूड में है। मेज थपथपा के तोड़ ना दे।#Budget2019

X
Body language of PM Narendra Modi and Rahul Gandhi in Budget 2019 piyush goyal present
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી